હિના ખાને હિન્દુ સમુદાયની માફી માગી

ટીવી જગતની અક્ષરા અર્થાત જાણીતી અભિનેત્રી હિના ખાન કાશ્મીરની વતની છે, અને પહલગામમાં માર્યા ગયેલા 26 નિર્દોષ લોકો માટે ખૂબ દુઃખી છે. અભિનેત્રી પોતે મુસ્લિમ ધર્મી છે અને મુસ્લિમ હોવાને નાતે તેણે તમામ હિંદુ, ભારતીયોની આતંકવાદી હુમલા બદલ માફી માંગી...

અનુષ્કા-વિરાટ લંડન શિફ્ટ થશેઃ સંતાનોને લાઇમલાઇટની દૂર રાખવા માગે છે

સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડન શિફ્ટ થઈ રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું છે. અનુષ્કા અને વિરાટે તો આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેઓ અવારનવાર ઈંગ્લેન્ડમાં જોવા મળે છે.

સલમાનખાન કોઇકને કોઇક કારણોસર હંમેશા વિવાદમાં રહે છે. હિટ એન્ડ રન કેસમાં થોડી રાહત મળ્યા પછી તેની નવી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’માં વિવાદમાં પડી હતી. હવે તેણે યાકુબના નામે ગતકડું ઊભું કર્યું હતું.  

અનેક ચીજ-વસ્તુઓ, બેંક વગેરેના બ્રાંડ એમ્બેસડેર મહાનાયક અમિતાભ બચ્ચને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલી કિસાન ટીવી ચેનલના મહેનતાણા માટે એક ખુલાસો કર્યો છે.

થોડા સમય પહેલા શરૂ થયેલી દૂરદર્શનની કિસાન ચેનલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયેલા અમિતાભ બચ્ચનને તેના માટે રૂ. ૬.૩૧ કરોડ ચૂકવાયા છે. 

૨૦૦ વર્ષ અગાઉનું પ્રાચીન કથાનક ધરાવતી ફિલ્મ ‘બાહુબલી’ અંદાજે રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામી છે, જે આજ સુધીની ભારતની સૌથી ખર્ચાળ ફિલ્મ છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter