એલેક્સા-સિરીને ટક્કર આપશે ‘મસ્તાની’ઃ હવે મેટા AIમાં દીપિકાનો અવાજ

દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને જ્યારે ઇચ્છો ત્યારે તેની સાથે વાત કરી શકો છો.

પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. 

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવાની જાહેરાત કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. અભિનેત્રીના જણાવ્યા અનુસાર પોતે રૂટિનથી કંટાળીને...

અરબાઝ ખાન - મલાઈકા અરોરાના સેપરેશન બાદ હવે સલમાનનો બીજો ભાઈ સોહેલ ખાન પણ ડાઈવોર્સ લેવાનો છે. 24 વર્ષના લગ્નજીવન બાદ સોહેલ અને સીમા ખાને મુંબઈની ફેમિલી...

પ્રતિભાશાળી અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી માત્ર પોતાની એક્ટિંગને કારણે જાણીતો નથી, પરંતુ પોતાની વિનમ્રતાને કારણે પણ જાણીતો છે.

હાલ બોક્સઓફિસ પર ટંકશાળ પાડી રહેલી KGF-2ના અભિનેતા મોહન જુનેજાનું નિધન થયાના સમાચારથી ફિલ્મીચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે તે લાંબા સમયથી બીમાર...

ગુજરાતી રંગભૂમિમાં વર્ષો સુધી કામ કર્યા બાદ 2012માં ગુજરાતી સુપર હિટ મૂવી ‘કેવી રીતે જઈશ’માં એક્ટર તરીકે કામ કરનાર દિવ્યાંગ ઠક્કર રણવીરસિંહ સ્ટારર મૂવી...

સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ ‘તડપ’ના પ્રીમિયરમાં અથિયા શેટ્ટી અને ક્રિકેટર કે.એલ. રાહુલે પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. હવે આ બંનેના...

અભિનેત્રી પ્રિયંકા ચોપરા સરોગસી દ્વારા એક પુત્રીની માતા બની હતી. અને હવે તેની દીકરીનું નામ સામે આવ્યું છે. અહેવાલ છે કે પ્રિયંકા તથા નિક જોનાસે દીકરીનું...

ક્રિકેટની રમતમાં ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) નામના એક્સાઈટમેન્ટનો છમકારો ઉમેરીને જેન્ટલમેન્સ ગેમને એક ઉદ્યોગની જેમ ડેવલપ કરનારા લલિત મોદીની લાઈફ કોન્ટ્રોવર્સીથી...



to the free, weekly Gujarat Samachar email newsletter