એલેક્સા-સિરીને ટક્કર આપશે ‘મસ્તાની’ઃ હવે મેટા AIમાં દીપિકાનો અવાજ

દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને જ્યારે ઇચ્છો ત્યારે તેની સાથે વાત કરી શકો છો.

પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. 

‘કહેવતલાલ પરિવાર’ એ રાજુભાઇ ઠાકર (સિદ્ધાર્થ રાંદેરિયા) અને તેમના પરિવારની મનોરંજક કહાણી છે. રાજુભાઇ તેમના કૌટુંબિક મૂલ્યો અને જૂના જમાનાના પરંપરાગત વિચારોને...

ભારત સરકારની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝની 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી એ સમાચારે ચર્ચા જગાવી...

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના બ્રેકઅપના સમાચાર જાણીને તેમના ચાહકોમાં આઘાતનું મોજું ફરી વળ્યું હતું. જોકે હવે એવા સમાચાર છે કે બંને હાલ એકબીજાંને...

મોડેલ પલક તિવારીએ ખુલાસો કર્યો છે કે તેની અને ઇબ્રાહિમ અલી ખાન વચ્ચે કોઈ રિલેશન નથી. તેઓ માત્ર સારાં મિત્રો છે અને ક્યારેક ક્યારેક સાથે આઉટિંગ પર પણ જાય...

અનેક વીક સુધી અટકળો અને ચર્ચાઓ બાદ આખરે આલિયા અને રણબીરે લગ્નબંધને બંધાયા છે. આ વાતને પણ અઠવાડિયું થઇ ગયું છે, પરંતુ તેમના જીવન સાથે સંકળાયેલી વાતો ખૂટતી...

છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના સંગીત અને ગાયકીથી અલગ સ્થાન બનાવનાર પદ્મશ્રી શંકર મહાદેવન તેમના ચાહકો માટે ફરી એક વાર બ્રેથલેસ લઈને...



to the free, weekly Gujarat Samachar email newsletter