રણવીર-દીપિકાને ત્યાં ફરી પારણું બંધાયુંઃ લક્ષ્મીજી પધાર્યાં

સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ શનિવારે બીજી વખત માતાપિતા બન્યા છે. તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો છે. આ ખુશખબર શેર કરતા કપલે ઈન્સ્ટાગ્રામ પર નવજાત બાળકીના પગના નિશાન (ફુટપ્રિન્ટ)ની એક સુંદર તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતુંઃ ‘બેબી ગર્લનું...

જૂની પેઢીના કલાકારોમાં ઇગો અને અસુરક્ષા વધુ હોય છેઃ નીના ગુપ્તા

ચા૨ દાયકા કરતા વધુ સમયથી મનોરંજન જગતમાં સક્રિય પીઢ અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાની લાંબી કારકિર્દીમાં બોલિવૂડ, ટીવી અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં અનેક પેઢીનાં કલાકારો સાથે કામ કર્યું છે. જોકે, 67 વર્ષનાં નીના ગુપ્તાનું કહેવું છે કે તેમને પોતાનાં...

જાણીતા ફિલ્મ - ટીવી એક્ટર જાવેદ ખાન અમરોહીનું નિધન થયું છે. ‘લગાન’, ‘ચક દે ઇન્ડિયા’, ‘અંદાઝ અપના અપના’ જેવી દોઢસોથી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા જાવેદ...

એકબીજા સામે અવારનવાર વિવાદાસ્પદ નિવેદન કરતી રહેતી રાખી સાવંત - શર્લિન ચોપરા વચ્ચે સમાધાન થઈ જતાં સોશિયલ મીડિયા યૂઝર્સે બન્નેને ‘ડ્રામા ક્વીન’ ગણાવીને ટ્રોલ...

અભિનેત્રી સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે. અભિનેત્રીએ આમ તો ગયા મહિને જ સ્પેશ્યલ મેરેજ એક્ટ હેઠળ લગ્નનોંધણી...

શ્રીદેવીની પાંચમી પુણ્યતિથિએ - 24મી ફેબ્રુઆરીએ ચીનના 6000 થિયેટરમાં ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મ રજૂ થશે. ચાઇનીઝ ભાષામાં ફિલ્મના પોસ્ટર સોશિયલ મીડિયામાં શેર...

અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી એક્ટર આમિર અલી સાથે ડેટ કરી રહી હોવાનું કન્ફર્મ થયું છે. બંને તાજેતરમાં જાહેરમાં હગ કરતાં અને કિસ કરતાં જોવામાં...

વિશ્વમાં સૌથી વધુ સાંભળવામાં આવતા સિંગર્સમાં અલકા યાજ્ઞિકે વિશ્વમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેણે 2022માં 15.3 બિલિયન સ્ટ્રિમનો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો...

ઇન્કમ ટેક્સ અધિકારીમાંથી અભિનેત્રી બનેલી કૃતિ વર્મા સામે મની લોન્ડરિંગના કેસમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ તપાસ શરૂ કરી છે. 263કરોડ રૂપિયાના મની...

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા - કિયારા અડવાણીએ સોમવારે મુંબઈમાં તેમના લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન યોજ્યું હતું. જેમાં અનેક બોલિવૂડ કપલ અને કલાકારો પહોંચ્યા...

ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી પર વેબસિરીઝ ‘ગોટી સોડા’ની ત્રીજી સિઝને આરંભ સાથે જ પ્રશંસકોનો ઉષ્માભર્યો આવકાર મેળવ્યો છે. હાસ્યના વાવાઝોડા સમાન ‘ગોટી સોડા’ની...



to the free, weekly Gujarat Samachar email newsletter