બુલેટપ્રૂફ કવચમાં બિગ બી

અમિતાભ બચ્ચન તેમના ચાહકોના ભરપૂર પ્રેમ-આદર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા દાયકાઓથી એક પરંપરા નિભાવે છે. દર રવિવારે તેઓ જૂહૂ સ્થિત બંગલો ‘જલ્સા’માંથી બહાર આવે છે અને ચાહકોને ઝલક આપે છે.

‘કાંટે’ના દિગ્દર્શક સંજય ગુપ્તાનું બાથરૂમમાં પડી જતાં મોત

‘કાંટે’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’, ‘મુસાફિર’ જેવી ફિલ્મોના દિગ્દર્શક સંજય ગુપ્તાએ અણધારી વિદાય લીધી છે. રાતે ઘરના બાથરૂમમાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી, જે તેમના માટે જીવલેણ સાબિત થઇ હતી. 

ફિલ્મ અભિનેત્રી પરિણિતી ચોપરા અને ‘આપ’ના સાંસદ રાઘવ ચઢ્ઢા ડેટિંગ કરી રહ્યાં હોવાનું ચર્ચાય છે. તાજેતરમાં તેઓ એક રેસ્ટોરાંમાં સાથે જોવા મળ્યાં હતાં. તે...

ગુજરાતી રંગભૂમિ, ટીવી સિરિયલ અને ફિલ્મજગતના દિગ્ગજ કલાકાર સમીર ખખ્ખરનું 14 માર્ચે નિધન થયું છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતાં સમીરને બોરીવલીની એમ.એમ....

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને કથિત રીતે ધમકીઓ આપવા બદલ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર સામે મુંબઈ પોલીસે કેસ દાખલ કર્યો છે. 

‘મિસ્ટર ઇન્ડિયા’ ફિલ્મમાં બાળકોનો માનીતો ‘કેલેન્ડર’ તો સૌને યાદ હશે જ, આ ફિલ્મમાં તેમનું ગીત ‘મેરા નામ હૈ કેલેન્ડર મેં તો ચલા કિચન કે અંદર...’ આજે પણ લોકોમાં...

અભિનેત્રી સુસ્મિતા સેનને 47 વર્ષની વયે હાર્ટ એટેક આવી જતાં એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી છે, અને સ્ટેન્ટ પણ મૂકાવવું પડ્યું છે. જોકે અભિનેત્રીના જણાવ્યા અનુસાર...

યુવા દિલોની ધડકન દીપિકા પાદુકોણે ગ્લેમર વર્લ્ડમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તે આગામી ઓસ્કર એવોર્ડ સેરિમનીમાં પ્રેઝન્ટર તરીકે જોવા મળશે. ગયા વર્ષે જ દીપિકાને...



to the free, weekly Gujarat Samachar email newsletter