ઇલિયાના ડિ’ક્રુઝને ત્યાં ફરી પારણું બંધાયું

ઇલિયાના ડિ’ક્રુઝ ફરી વખત માતા બની છે. તેને ત્યાં બે વરસ પછી બીજા બાળકનો જન્મ થયો છે. તેણે હાલમાં પુત્રને જન્મ આપ્યો છે, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, 19 જૂનના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો છે.

‘કાંટા લગા...’ ગર્લ શેફાલી જરીવાલાનું નિધનઃ મૃત્યુના કારણ અંગે અટકળ

‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....

પરેશ રાવલનું ચાલીસ વર્ષે ગુજરાતી ફિલ્મના પરદે પુનરાગમન થયું છે. 1982માં આવેલી ફિલ્મ નસીબની બલિહારીમાં અભિનય કર્યા પછી પરેશ રાવલ હવે 2022માં ‘ડિયર ફાધર’...

હિન્દી ફિલ્મજગતમાં ડિસ્કો અને પોપ મ્યુઝિકનો જમાનો લાવનારા ગાયક-સંગીતકાર બપ્પી લહરીએ ફાની દુનિયાને અલવિદા કહ્યું છે. તેઓ ૬૯ વર્ષના હતા. ૧૦ દિવસ પૂર્વે લતા...

‘હું બે વર્ષ બાદ કામ પર પાછી ફરી છું’ એમ શનિવારે અભિનેત્રી રિયા ચક્રવર્તીએ જણાવ્યું હતું. તેણે વીતેલા બે વર્ષના સમયને તેના જીવનના સૌથી કપરા કાળ તરીકે ઓળખાવ્યો...

જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણશાલીએ તેમની બહુચર્ચિત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને સમર્પિત કરી છે. ફિલ્મના પ્રારંભે જ આ બાબતનું...

અભિનેત્રી શિલ્પા શેટ્ટી, અભિનેત્રી બહેન શમિતા અને તેમની માતા સુનંદા શેટ્ટી સામે સમન્સ જારી થયું છે. તેમની સામે ૨૧ લાખ રૂપિયાની લોન પરત ન ચૂકવવાનો આરોપ...

બી.આર. ચોપરાની સીરિયલ ‘મહાભારત’માં ભીમનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે. તેઓ ૭૪ વર્ષના હતા. પ્રવીણ તેમના પડછંદ શરીર માટે જાણીતા...

ઓસ્કર એવોર્ડ તરીકે જાણીતા અને દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંના એક એકેડમી એવોર્ડ ભારતની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'રાઈટિંગ વિથ ફાયર' નોમિનેટ થઈ છે. 

શિલ્પા શેટ્ટી-કુંદ્રાનું હેલ્થ અને વેલનેસ મોટિવેશન સહુ કોઇએ જાણવા જેવું છે. વીતેલા વર્ષમાં ફિટનેસ ગોલ ભલે મિસ થયા હોય, પણ નવા વર્ષમાં મોંઘા ફિટનેસ ગીયર...



to the free, weekly Gujarat Samachar email newsletter