કૃપા પામીએ તો છીએ, પણ તેને અનુભવીએ છીએ ખરાં?

કૃપા. માત્ર અઢી અક્ષરના બનેલા આ શબ્દની આપણે ક્યારે ક્યારે અનુભૂતિ થઈ એ આપણે વિચારીએ છીએ ખરા? વિચારીએ તો સમજીએ ખરા? સમજીએ તો કૃપાને પામીએ છીએ ખરા?

કોમનવેલ્થ ગેમ્સમાં જિમનેસ્ટિકસમાં ચંદ્રક મેળવનાર પ્રથમ : દીપા કર્મકાર

દીપાનો અર્થ એક દીવો થાય, તેજસ્વી થાય અને જે પ્રકાશ આપે છે અને ચમકે છે એવો પણ થાય.... ભારતની જિમ્નેસ્ટ દીપા કર્મકારે આ તમામ અર્થ સાર્થક કર્યા છે. જિમનેસ્ટિકસના ક્ષેત્રમાં દીપા દેશ અને દુનિયામાં દીવાની માફક ઝળહળી છે, પોતાની રમતના તેજસ્વી પ્રદર્શનથી...

કોલકતાઃ મહાનગરમાં રહેતા આદિત્‍ય મુરારી નામના ભાઈએ ૧૯૮૨માં વિશ્વના સૌથી લાંબા નખનો વિક્રમ સજર્યો હતો. એ વખતે તેમની બધી જ આંગળીઓના નખ કુલ ૧૮૦ ઈંચની લંબાઈ ધરાવતા હતા. જોકે એ પછી તેમણે નખ કપાવી નાખવા પડયા. ત્રણ-ચાર વર્ષ પછી ફરીથી તેમને નખ વધારવાનું...

ડિજીટલ ટેકનોલોજીએ સમાજમાં જબરજસ્ત પરિવર્તન આણ્યું છે. ફોટોગ્રાફી ક્ષેત્રે તો જાણે ક્રાંતિ જ સર્જાઇ છે. ડિજીટલ કેમેરાના આગમનથી વિવિધ ક્ષેત્રે તસવીરનો વપરાશ...

લંડનઃ જગવિખ્યાત સેલિબ્રિટી અને આંતરરાષ્ટ્રીય રમતવીરો તેમના ખાસ અંગ માટે તોતિંગ રકમનો વીમો ઉતારતા હોય છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ કોઈ વ્યક્તિની જીભનો ૯.૫ કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવે તો? બ્રિટનની ખ્યાતનામ કંપની ટેટલી ટીએ તેના ટી-બ્લેન્ડર...

મોસ્કોઃ તમે પ્લેન ટેઇક-ઓફ્ફ થવાની રાહમાં સીટબેલ્ટ બાંધીને બેઠા હો અને અચાનક પાઇલટ એનાઉન્સ કરે કે પ્લેનની બ્રેક જામ થઇ ગઇ હોવાથી તમારે પ્લેનમાંથી નીચે ઉતરીને તેને ધક્કો મારવો પડશે તો?! તમને કદાચ માન્યામાં નહીં આવે પણ રશિયામાં આવી જ ઘટના બની છે. રશિયાના...

બર્મિંગહામના મોઝલી ખાતે રહેતા શ્રી ચીમનલાલ પાંવે લખેલી નવલકથા ‘લોટ કે આજા મેરે મીત’નું ગયા વર્ષે ઓકટોબર માસમાં બર્મિંગહામ ગુજરાતી લીટરરી સોસાયટી દ્વારા...



to the free, weekly Gujarat Samachar email newsletter