
વૈષ્ણવ સંઘ ઓફ યુકે સ્થાપિત શ્રીનાથધામ ‘નેશનલ હવેલી ઓફ યુકે’ના પાટોત્સવ મહોત્સવનો શુભારંભ તા. ૩૦ ઓગસ્ટે ધર્મસભા દ્વારા થયો હતો.
નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...
કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...
વૈષ્ણવ સંઘ ઓફ યુકે સ્થાપિત શ્રીનાથધામ ‘નેશનલ હવેલી ઓફ યુકે’ના પાટોત્સવ મહોત્સવનો શુભારંભ તા. ૩૦ ઓગસ્ટે ધર્મસભા દ્વારા થયો હતો.
અંગ્રેજી જાણે એને જ વિદેશી ડિગ્રી મળે એવો ભ્રમ ભાંગનાર પ્રથમ ગુજરાતી ભારતીય તે ભગવાનલાલ ઈંદ્રજી. જૂનાગઢના પ્રશ્નોરા નાગર ઈંદ્રજીના પુત્ર એવા તે માત્ર સાત...
આ વર્ષે યુકેમાં વધારે ભરતીયો જોવા મળ્યા તેવું લાગતું હોય તો તમારું અનુમાન ખોટું નથી. જુલાઈ ૨૦૧૮થી જૂન ૨૦૧૯ સુધીમાં પાંચ લાખથી વધારે ભારતીયો વિઝીટર વિઝા...
ભારત હોય કે દુનિયાના કોઈ પણ દેશ અને ધર્મમાં સખાવતનો મહિમા છે. આઝાદી પહેલાં કે આઝાદી પછીના દાનવીરોમાં ભારતમાં પ્રથમ નંબરે છે અઝીમ પ્રેમજી. મુંબઈના ગુજરાતી...
આ સપ્તાહ દરમિયાન ઓશવાલ એલ્ડરલી વેલ્ફેર એસોસિએશન દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં હાજરી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એલ્ડરલી લોકોની સાથે ભારતના...
ચીનનું પેરિસ એ શાંઘાઈ. એની વસતિ બે કરોડ અને ત્રેસઠ લાખની. હરિયાણા કરતાંય ૧૦ લાખ વધારે. આમાં ગુજરાતીઓ માંડ ૧૫૦ જેટલા. જે મોટા ભાગે કોઈને કોઈક કંપનીમાં નોકરી...
પારસી કોમ્યુનિટી ઈરાનથી ભારત આવી અને વસી. સંજાણ બંદરે તેમનું પહેલું વહાણ આવ્યું ને ત્યાંના રાજાએ મોકલેલા દૂધના કટોરામાં સાકર ભેળવીને પાછો મોકલતા તેમને...
મોટા સરકારી અમલદારો પાર્ટી લેવા ટેવાયેલા હોય, આપવા નહીં ત્યારે એક વિશિષ્ટ ગુજરાતી ઉચ્ચ કક્ષાના સરકારી અમલદાર જે અવિભક્ત મુંબઈ રાજ્યના અને પછીથી ગુજરાતના...
ગત સપ્તાહ તો ભારે વ્યસ્ત રહ્યું અને તેમાંથી હજુ બહાર આવું ત્યાં તો આ બીજું વ્યસ્ત સપ્તાહ શરૂ થઈ ગયું. પશ્ચિમી દેશોમાં વારેવારે બદલાતા હવામાનના રંગઢંગ વિશે...
૪થી ઓગસ્ટના રવિવારે સવારે આહલાદક વાતાવરણની મજા માણતા માણતા સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં આયોજિત ‘સરદાર વોક’ કરી. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી-યુકે દ્વારા એકતા માટે ગોઠવાયેલી આ પદયાત્રામાં ઘણા લોકોએ ભાગ લીધેલો. મોટા ભાગના લોકો ગુજરાતી હતા.