જો હોય ગુજરાતનાં કારાગારોને કોઈ વાચા...

જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...

સરદાર પટેલનો જીવનમંત્રઃ ‘કામ કરતાં જીવવાનો અંત આવે એમાં જ મૃત્યુની સાર્થકતા છે’

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

બજારની વર્તમાન સ્થિતિ.. મમ્મી પપ્પાની વૃદ્ધા અવસ્થા..ઘરમાં કમાનાર વ્યક્તિ ફક્ત હું..છતાં..પણ આજે..મમ્મી અને મારી પત્ની વચ્ચેના ઉગ્ર મતભેદ..અંતે મતભેદનું પરિણામ બન્યું.. જે મને શંકા હતી તે જ અંતે થયું..વેકેશનમાં ગયેલી પત્ની વેકેશન પૂરું થવા છતાં...

ગુજરાતની ધરતી એની આતિથ્ય ભાવના માટે વિશ્વ વિખ્યાત છે. કવિ ઝવેરચંદ મેઘાણીની ઉપરોક્ત પંકિતઓ ગુજરાતના અતિથિપણાની સાક્ષીરૂપ છે. અમેરિકાના ૪૫મા પ્રમુખ ડોનાલ્ડ...

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લીધે અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ખુબ ચર્ચામાં...

પાંચ દીકરા અને ચાર દીકરીના બાપ ભીખાભાઈ. પોતાના મોટા દીકરા નવીનને કહે, ‘બેટા! તું ઘરનો મોભ છે. મોભ સડે તો છાપરું પડે. ઘર ત્યારે જ ટકે જ્યારે મોભ મજબૂત હોય....

થોડા સમય પહેલા એક સામુદાયિક કાર્યક્રમમાં જવાનું થયું. ત્યાં એક સજ્જને વાત કરતા કરતા કહ્યું કે ઇન્ડિયા જવાનો પ્લાન કરીએ છીએ પણ થોડા રસ્તા સારા બનાવો તો...

ગાંધીજી રાષ્ટ્રપિતા મનાયા. રાષ્ટ્રપિતા એમનાં પત્ની કસ્તૂરબાને બા કહેતાં. જવાહર, સરદાર, મૌલાના અને બીજા નેતા પણ બા કહેતા. કસ્તૂરબા આશ્રમવાસીઓનાં બા બન્યાં....

રસ્તો શોધવા માટે, ઘર નજીક રેસ્ટોરાં શોધવા માટે લોકો ગૂગલ મેપનો ઉપયોગ કરે છે. ઓનલાઈન ટેક્સી બુકિંગ અને ફૂડ ડિલિવરી એપનો બિઝનેસ તો ગૂગલ મેપ્સ પર જ છે. આઠમી...

આ પૃથ્વી ઉપર વસતા માનવી નામના પ્રાણીએ ઈશ્વર નામની એક અદ્ભૂત કલ્પના કરી છે. તેના માટે અનેક નામો અલગ અલગ ભાષામાં પ્રચલિત છે. અંગ્રેજીમાં જેને ગોડ કહે છે...

‘Let me have one more chilled tin of Oriental Brewery...’ સંધ્યાટાણે અમેરિકાના એટલાન્ટા જેવા ને ગરીબ શહેરની એક નાની હોટેલમાં બારની સેલ્સ ગર્લને ઓર્ડર આપ્યા પછી વિપુલ શાંતિથી એનો બીયર પીતો રહ્યો. એ ખોવાઈ ગયો અમેરિકાની એ નીઓ-કેપિટાલિસ્ટ બજારમાં,...



to the free, weekly Gujarat Samachar email newsletter