સરદાર બનતા પહેલાં: વલ્લભભાઇ

સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...

નવમી નવેમ્બર: એક ભુલાયેલો સૌરાષ્ટ્ર-સંગ્રામ

દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

આર્ટિસ્ટની પણ એક અલગ દુનિયા હોય છે જેમાં તે પોતાના વિચારો અને ભાવનાઓમાં રાચે છે અને તેને લોકો સમક્ષ વ્યક્ત કરવાની કોશિશ કરે છે. કેટલાક આર્ટિસ્ટને દુનિયા સમજે છે અને કેટલાક લોકો સમજની બહાર રહે છે. આર્ટના પણ અલગ-અલગ પ્રવાહો હોય છે જેમ કે ક્લાસિકલ,...

ગયા શનિવારે એક વિડિયો મળ્યો જેમાં ગુજરાતના જાણીતા કવિ-ગઝલકાર તુષાર શુકલએ આપણી ગુજરાતી ભાષા અને ગુજરાતીપણાની આજ અને કાલ વિષે બહુ સરસ ચર્ચા કરતાં કહ્યું કે, “અમદાવાદમાં અંગ્રેજી માધ્યમની એવી શાળાઓ છે ત્યાં ભણતા બાળકો શાળાના કેમ્પસમાં ગુજરાતી બોલે...

‘વાત જાણે એમ છેને કે અહીંથી અમદાવાદ સુધીની બાય રોડની મુસાફરીમાં તમે સુઈ જાવ, આરામ કરો, એ મને બહુ નહીં ગમે...’ આવી ઉલટી વાત કરીને આશીષભાઈ ઉમેરે છે કે, ‘બે સમાન રસ-રૂચિવાળા લોકોને સાથે જવાનું છે અમદાવાદ...’ અને મને અનાયાસ ચિત્રપટનો જાણે ખજાનો...

વાર્તા રે વાર્તાભાભો ઢોર ચારતાંચપટી બોર લાવતાછોકરાવને સમજાવતાએક છોકરો રિસાણોકોઠી પાછળ ભીંસાણોકોઠી પડી આડીછોકરાએ રાડ પડીઅરરર માડી...સાંભળ્યું છે નાનપણમાં આ બાળગીત? કેવા સુંદર અને સરળ ગીત સાંભળીને આપણે મોટા થઇ ગયા અને તેની મૃદુતા, સહજતા હજી પણ...

ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસમાં લખ્યું છેઃ ‘હાનિ લાભ જીવન મરણ યશ અપયશ વિધિ હાથ’ અર્થાત્ હાનિ-લાભ, જીવન-મરણ, યશ-અપયશ આ ઘટનાઓ માનવીના હાથમાં નથી, વિધાતાના હાથમાં છે. એક ગુજરાતી ભજનમાં ગવાયું છે કે, ‘જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં...

કોરોના જેવી કટોકટીમાં હાઈપર કનેક્ટિવિટીનો સદ્ઉપયોગ કરીને સમગ્ર વિશ્વ પર આવેલી આપત્તિને અવસરમાં શી રીતે પલટી શકાય. ૭૫ વર્ષ પહેલા અમેરિકન મોડલ પર રચાયેલી...

ફાઇનાન્સિયલ ટાઈમ્સમાં ગયા અઠવાડિયે એક આર્ટિકલ હતો જેમાં એ વાત પર ધ્યાન દોરવામાં આવેલું કે વન ક્લિક પેમેન્ટ અને ઇઝી પેમેન્ટ પદ્ધતિઓથી આપણને કેટલું નુકશાન થઇ રહ્યું છે. તમે લોકોએ જોયું હશે કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબૂક પર સ્ક્રોલ કરતા હોઈએ કે ગૂગલ...

હમણાં સ્થાનિક રેડિયો પર જાવેદ અલીએ ગાયેલું ફિલ્મ ગીત સાંભળ્યું "આસમાન પર અક્ષર તુમ્હારે પૈરો કે નિશાન દેખતે હૈ…" લ્યો.. પ્રેમીને વગર અવકાશયાને પ્રેમિકા...

ફૂલ ગયું પણ ફોરમ રહી. ધૂપસળી રાખ બની પણ એની મહેંકથી વાતાવરણમાં પ્રસરેલી સુવાસ લાંબો સમય પ્રસન્નતા રેલાવતી રહે છે એવું જ થયું. તાજેતરમાં ૮૨ વર્ષની વયે અવસાન...



to the free, weekly Gujarat Samachar email newsletter