‘જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પ્રભાત...’

આપ સૌને ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા. આપણો આ ગૌરવ દિન છે, અને એની ઉજવણીનો વિચાર આવવો એ માટે વિઝન જોઇએ. જે હેરો વિમેન્સ ક્લબના પ્રેસિડેન્ટ વર્ષાબહેન બાવીસી પાસે છે એ માટે ધન્યવાદ. પ્રસંગે-પ્રસંગે આવતાં અગત્યના તહેવારો તથા આપણી સમૃદ્ધ વિરાસતના...

ગણવું જ કાંઈ હોય તો...

 હરિશ્ચંદ્ર જોશી કવિ તો છે જ પણ ઉત્તમ કક્ષાના ગાયક પણ ખરા. ગીતના મર્મને પામીને બંદિશ પણ બાંધે છે. પ્રાધ્યાપક છે. ભાવનગર જિલ્લાના બોટાદમાં વસવાટ છે.

તાજેતરમાં જ શ્રી જશવંતભાઇ નાકરનું પુસ્તક "ધ અલીમાંગા બોય અને ગોરી રાધા" પ્રસિધ્ધ થયું. આપણે આ અંકમાં “લૂપ્ત થતી જતી લેખન કલાને પુન: જીવંત કરીએ"...વાંચ્યો...

ફરીથી લોકડાઉન લાગી ગયું છે અને કોરોનાના કેસ વધી રહ્યા છે. ફરીથી ઘરમાંથી નીકળવાનું મર્યાદિત થઇ જશે અને વધારે સમય ઘરની અંદર જ રહેવાનું થશે. સાવચેતી રાખજો અને તબિયત સાચવજો. પરંતુ એક વાત મહત્ત્વની છે અને તે નોંધવા જેવી છે. જયારે પ્રધાનમંત્રી બોરિસ...

• મુખ્ય પ્રધાનોના અલગ પક્ષ કાઠું કાઢી શક્યા નથી અને વીંટો વળી ગયાનો ઈતિહાસ • ૧૯૬૦થી રાજ્યને માથે મહેણું છે એ ભાંગવા કેજરીવાલના પક્ષનું આગોતરું મલ્લયુદ્ધ...

‘યાદી આવી નથી હજુ સુધી...’ મારી એક દોસ્તે, ટીખળના મૂડમાં આધ્યાત્મિક વાતોના સંદર્ભમાં મેસેજ લખ્યો. વાચકોને થશે કે શેની યાદી? પુસ્તકની? ગીતોની? દિવાળી કે ક્રિસમસ પર્વે કોઇને ગિફ્ટ આપવાની રહી ગઈ તેની? ના, અહીં આમાંથી એક પણ યાદીની વાત નથી. એક એવી...

નવા વર્ષનું એક સપ્તાહ શુક્રવારે પૂરું થશે. પછીના ૩૫૮ દિવસો કેવા જશે તેના રાજકીય અને સામાજિક ભવિષ્યનો સામાન્ય અંદાજ એટલા માટે મેળવવો જોઈએ કે દેશ અને દુનિયાની...

લંડનના નવનાત ભગિની સમાજના પ્રેસિડેન્ટનો હોદ્દો છેલ્લા પાંચેક વર્ષથી શોભાવી રહેલ રેણુકાબહેન મહેતાનો પરિચય નવા વર્ષના અંકમાં કરાવીશ. સુદાનના એક નાના ગામ...

તાજેતરમાં કરાચીમાં એક કાર્યક્રમ યોજાઈ ગયોઃ જૂનાગઢના નવાબે પોતાના કુંવરને ‘વઝીરે આઝમ’ની પાઘડી પહેરાવી! જૂનાગઢ તો ભારતમાં છે, સૌરાષ્ટ્રનું માતબર નગર છે,...

યુકેમાં થોડા દિવસો અગાઉ નાગરિકોને કોરોના વાઈરસ વિરુદ્ધ સામૂહિક વેક્સિનેશન કાર્યક્રમ શરુ કરાયો તેની સાથે વિશ્વમાં આમ કરનાર પ્રથમ રાષ્ટ્ર બન્યું છે. યુકે...

• જિલ્લા વિકાસ પરિષદોમાં જમ્મૂ અને ખીણ પ્રદેશનાં વિભાજન તો યથાવત રહ્યાં • જેલમાં રાખેલા અબદુલ્લા-મુફ્તી તો હમણાં સુધી ભાજપના સત્તાજોડાણમાં હતાં • ભારતીય...

જયારે તમે આ લેખ વાંચતા હશો ત્યારે નવું વર્ષ આવી ગયું હશે અને ૨૦૨૦ પર ચોકડી મારીને તમે ૨૦૨૧માં પ્રવેશી ચૂક્યા હશો. સૌને માટે ૨૦૨૦ કપરું રહ્યું છે અને જેમ...



to the free, weekly Gujarat Samachar email newsletter