ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અને રિટેલર્સ ઉમટ્યા

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.

ભારતીય મૂડીબજારમાં NRIએ રૂ. 9479 કરોડના શેર વેચી નફો રળ્યો

વિશ્વભરના શેરબજારો માટે 2023-24નું નાણાકીય વર્ષ નફાકારક સાબિત થયું હતું, અને તેમાં પણ ભારતીય સ્ટોક માર્કેટ્સમાં તો રોકાણકારોએ તગડું વળતર મેળવ્યું છે. વીતેલા થોડા વર્ષોમાં ખાસ કરીને કોરોનાકાળ બાદથી ભારતના માર્કેટ્સમાં તેજીનું વલણ વધુ રહ્યું છે....

મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ડિમર્જ થયેલી કંપની જિઓ ફાઇનાન્સિયલ સર્વિસીસ (જેએફએસ)નું સોમવારે દેશના મુખ્ય સ્ટોક એક્સચેન્જ બીએસઇ...

સોલિસીટર્સ રેગ્યુલેશન ઓથોરિટી (SRA)એ પ્લેક્સસ લીગલ અને ઈન્સેને પતનમાંથી બચાવા માટે જવાબદાર પેઢી એક્ઝિઓમ ઈન્સે (અગાઉની એક્ઝિઓમ DWFM)ના ત્રણ ડાયરેક્ટર પ્રજ્ઞેશ મોઢવાડીઆ, ઈદનાન લિઆકત અને શ્યામ મિસ્ત્રીને સસ્પેન્ડ કરી દીધા છે. તેઓ એક્ઝિઓમ ઈન્સેમાં...

ભારત વર્ષ 2029 સુધીમાં વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે તેવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશાવાદ વ્યક્ત કર્યા બાદ દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ...

યુએઇમાં રેસિડેન્સિયલ પ્રોજેક્ટ સેક્ટરમાં આગવી નામના ધરાવતા ડેન્યુબ ગ્રૂપનું કહેવું છે કે કોરોના મહામારી પછી વિશ્વભરમાં વસતાં ભારતીયો તેમના દેશમાં આવીને...

કતાર સોવરિન વેલ્થ ફંડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ બિઝનેસ હોલ્ડિંગ કંપનીમાં એક ટકા હિસ્સા માટે એક બિલિયન ડોલર સુધીના રોકાણ માટે મંત્રણા ચલાવી રહ્યું હોવાના...

દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે કોલસા કૌભાંડ મામલે રાજ્યસભાના પૂર્વ સાંસદ વિજય દરડા અને તેમના પુત્ર દેવેન્દ્ર દરડાને ચાર-ચાર વર્ષ જેલની સજા ફરમાવી છે. 

બિલિયોનર ઇન્વેસ્ટર અને ડી-માર્ટ ચલાવતી સુપરમાર્ટ્સના સ્થાપક રાધાકૃષ્ણ દામાણીએ બેંગલુરુ સ્થિત બ્યૂટી અને પર્સનલ કેપ રિટેલર હેલ્થ એન્ડ ગ્લોની રૂ. 700-750...

 ભારતની કોર્પોરેટ જાયન્ટ રિલાયન્સના ઇતિહાસનું પહેલું ડિમર્જર થયું છે. રિલાયન્સ શેરધારકોને જિયો ફાઇનાન્સિયલનો ડિમર્જ શેર રૂ 261.85ના મૂલ્યમાં મળ્યો છે....



to the free, weekly Gujarat Samachar email newsletter