ટાટા સન્સે શેરબજારમાં ઉતરવું જ પડશેઃ ગ્રૂપ પર અંકુશ વધશે, શેરધારકોને લાભ થશે

ટાટા ગ્રૂપ માટે જફા વધારે તેવા જ્યારે ગ્રૂપની કંપનીઓના શેર ધરાવતા લોકોને જલ્સા કરાવે તેવા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના એક નિર્ણયના કારણે ગ્રૂપની મુખ્ય હોલ્ડિંગ કંપની ટાટા સન્સને શેરબજારમાં ઉતરવું જ પડે અને તેના શેરનું લિસ્ટીંગ કરાવવું...

મિડલ-ઇસ્ટમાં યુદ્ધના પગલે દુબઈમાં ભારતીયો બેરોજગાર બની ગયા

મિડલ-ઇસ્ટમાં મનમોહક દુબઈ હજારો પ્રવાસીઓ અને રોજગારી માટે વસાહતીઓના આકર્ષણનું કેન્દ્ર હતું, પરંતુ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા દુબઈના અર્થતંત્ર પર ગંભીર અસર થઈ છે. દુબઈમાં હવે ભારતીયો બેરોજગાર બની ગયા છે. ભારતીયો સહિત વિદેશી...

દુનિયાના નંબર વન ધનાઢય કપલ જેફ અને મેકેન્ઝી બેઝોસે સત્તાવાર રીતે છૂટાછેડાની જાહેરાત કરી છે. એમેઝોનના સંસ્થાપક અને દુનિયાના સૌથી અમીર જેફ બેઝોસ અને તેમની...

હીરાના વેપારી અને ભારતની પંજાબ નેશનલ બેન્ક સાથે ૧૩,૫૦૦ કરોડ રુપિયાની છેતરપિંડી કરનારા નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે યુએસ સરકાર પણ દાવો કરી શકે છે. યુકેની...

લિકર બેરોન અને ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાના પ્રત્યાર્પણ આદેશ વિરુદ્ધ અપીલની મંજૂરી માગતી અપીલને લંડનની હાઈ કોર્ટે ફગાવી દેતા તેને ભારે આંચકો લાગ્યો છે. તેની...

ટાટા ગ્રૂપે ચેશાયરના નોર્થવીકમાં તેના હાલના ઔદ્યોગિક એકમ પૈકી એકમાં ૪૮૦ મિલિયન પાઉન્ડના ખર્ચે કચરામાંથી ઉર્જાનું ઉત્પાદન કરતા પ્લાન્ટના નિર્માણની સંમતિ આપી હતી. આ પ્લાન્ટ યુરોપના આ પ્રકારના સૌથી મોટા પ્લાન્ટ પૈકીનો એક હશે.

બ્રિટનની એક ઓનલાઈન સ્ટોર કંપનીએ ‘થોટ બોક્સ’ બનાવીને દાવો કર્યો છે કે તેને પહેરવાથી નવા વિચાર આવી શકે છે. થોટ બોક્સની કિંમત ૬૫૦ ડોલર રખાઈ છે! તેની સાથે...

બહુ જાણીતી હેટોન ગાર્ડેન સ્ટાઈલમાં લૂંટારાઓએ લંડનની ફ્લીટ સ્ટ્રીટમાં આવેલા જ્વેલર્સ જ્યોર્જ એટેનબરો એન્ડ સન્સમાંથી આશરે ૫૦૦,૦૦૦ પાઉન્ડના મૂલ્યના હીરા અને...

જો એક વ્યક્તિમાં વિઝન હોય તો કેવી કાયાપલટ શક્ય છે તે જોવું-સમજવું હોય તો ગ્રેટ સ્કોટલેન્ડ યાર્ડની ઐતિહાસિક ઇમારત પર એક નજર ફેરવી લો. ભારતવંશી બિલિયોનેર...

આશરે ૧ વર્ષથી વધુના પ્રયાસો બાદ અંતે ડિઝનીએ રૂપર્ટ મર્ડોકની કંપની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સ સાથે રૂ. ૪.૯ લાખ કરોડ (૭૧ અબજ ડોલર)માં મર્જર કર્યું છે. મર્જર બાદ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સનો નૂવી સ્ટુડિયો ડિવિઝન, સ્ટ્રીમિંગ સર્વિસ હુલુ...

યુકેમાં બેન્ક કૌભાંડ કે ફ્રોડની સંખ્યા એક જ વર્ષમાં બમણી થઈ છે. ઠગાઈ કરનારાઓએ કાયદેસર કંપનીઓ કે સંસ્થાના પ્રતિનિધિનો સ્વાંગ રચી ૮૪,૬૨૪ બચતકારોને છેતરી...

પત્રો, કાર્ડ્સ અને પાર્સલ્સની વહેંચણી કરનારા પોસ્ટમેન સહિતના વર્કર મૈત્રીપૂર્ણ પર્યાવરણમાં પોતાનું કામ સરળપણે કરી શકે તે માટે રોયલ મેઈલ દ્વારા પોસ્ટલ વાનના...



to the free, weekly Gujarat Samachar email newsletter