
પ્રતિષ્ઠિત બિઝનેસ સામયિક ફોર્બ્સે તાજેતરમાં અમેરિકાની ૬૦ ધનવાન મહિલાઓની યાદી જાહેર કરી હતી, જેમાં બે ભારતીય વિદેશી મહિલા બિઝનેસ પર્સનનો પણ સમાવેશ થયો છે....
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
દેશમાં સંપત્તિ, ચેરિટી, સ્ટાર્ટઅપ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રમાં ટોપ-100 મહિલામાં 9 ગુજરાતી છે. હુરુન રિચ લિસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ 2025માં વાપીની બે યુવા બિઝનેસ વુમન મૃણાલ પંચાલ અને સલોની આનંદના નામ...
પ્રતિષ્ઠિત બિઝનેસ સામયિક ફોર્બ્સે તાજેતરમાં અમેરિકાની ૬૦ ધનવાન મહિલાઓની યાદી જાહેર કરી હતી, જેમાં બે ભારતીય વિદેશી મહિલા બિઝનેસ પર્સનનો પણ સમાવેશ થયો છે....
ટ્રેડવોર છતાં ભારતીય અર્થતંત્ર એશિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે. એશિયા અને પેસિફિક દેશોમાં નવા વેપાર તંગદીલી ભર્યા હોવા છતાં...
પીએનબી કેસમાં ઈન્ટરપોલ વોશિંગ્ટને કહ્યું હતું કે, મેહુલ ચોક્સી અમેરિકામાં નથી. જોકે, આ જવાબ બાદ ભારત સરકારે ઈન્ટરપોલ પાસેથી વધુ જાણકારી માગી હતી. અમેરિકાના...
વૈશ્વિક અને ઘરઆંગણાની અનિશ્ચિતતાઓ વચ્ચે પણ બ્રેક્ઝિટની ચિંતા યથાવત છે તેવા સંજોગોમાં પણ બ્રિટનની કેટલીક મોટી ખાનગી કંપનીઓએ સિદ્ધિના નવા સોપાન સર કર્યા છે. સન્ડે ટાઈમ્સની ૧૭મી HSBC Top Track 100 યાદીમાં કંપનીઓના સંયુક્ત વેચાણમાં વિક્રમી ૨૦૫ બિલિયન...
વિખ્યાત સાઉથ કોરિયન બ્રાન્ડ સેમસંગે ઉત્તર ભારતના નોઇડામાં વિશ્વનો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આશરે ૫૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર...
લોકલ કાઉન્સિલ્સ દ્વારા લગાનારા ભારે બિઝનેસ રેટ્સને કોર્ટ દ્વારા બહાલી અપાશે તો આશરે ૪૦,૦૦૦ એટીએમ બંધ થઈ શકે છે. દેશભરમાં પબ્સ અને દુકાનોમાં ગોઠવાયેલાં ATM સ્વતંત્ર...
ટાટા મોટર્સની સ્મોલ કાર નેનોની સફર કદાચ સમાપ્તિ તરફ આગળ વધી રહી છે. જૂનમાં માત્ર એક નેનોનું ઉત્પાદન થયું છે જોકે, કંપનીનું કહેવું છે કે નેનોનું ઉત્પાદન...
ભારતીય બેન્કો સાથે ૯૦૦૦ કરોડ રૂપિયાની આર્થિક ગોબાચારી આચરવાનો સામનો કરી રહેલા વિજય માલ્યા સામે કાનૂની સકંજો મજબૂત બન્યો છે. અબજો રૂપિયાની લોન લઇને નાણાં...
વિજય માલ્યાએ પોતાની જપ્ત સંપત્તિની સોદાબાજી કરવાનો પ્રયાસ કર્યો હતો તેવા ઇડીએ એક રિપોર્ટના આધારે કરેલા દાવાનું વિજય માલ્યાએ ખંડન કર્યું હતું. માલ્યાએ સ્પષ્ટતા...
પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે રૂ. ૧૩,૦૦૦ કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ આચરનારા હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદી સામે કાનૂની સકંજો કસાયો છે. ઇન્ટરપોલે તેની...