મસ્કે ભારત પ્રવાસ મુલત્વી રાખ્યોઃ વર્ષના અંત સુધીમાં ભારત આવશે

ટેસ્લા કંપનીના વડા એલન મસ્કે હાલ પૂરતો ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. એલન મસ્ક સોમવારે ભારત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. મસ્ક આ સમયે ભારતના બજારમાં પ્રવેશની ઘોષણા કરે તેવી શક્યતા હતી. જોકે એક્સ પર પોતાના હેન્ડલ પર પોસ્ટ...

મેઇડ ઇન ઇંડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇલની નિકાસ શરૂ, ફિલિપાઇન્સને મોકલાઇ

ભારતે મેઇડ ઇન ઇન્ડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇની પહેલી ખેપ ફિલિપાઇન્સને પહોંચાડીને સંરક્ષણ ક્ષેત્રે નવું સીમાચિહન અંકિત કર્યું છે. સાઉથ ઇસ્ટ એશિયાઈ દેશ ફિલિપાઈન્સ સાથે સંરક્ષણ સાધનો અંગે થયેલા 37.5 કરોડ ડોલરના સોદાના ભાગરૂપે ક્રૂઝ મિસાઇલ્સની પહેલી ખેપ...

કચરો એકત્ર કરવાના સ્થળો પર કચરાના ઢગ ન થાય અને દરિયાને પ્રદૂષિત થતો અટકાવી શકાય તે માટે દરેક પ્લાસ્ટિક બોટલ કે કન્ટેઈનરની ખરીદી પર ગ્રાહકોને ૧૦ અથવા ૨૦...

ઈયુ છોડવા માટે બ્રિટિશ પ્રજાએ આપેલા જનમત પછી વડા પ્રધાન થેરેસા મે બ્રેક્ઝિટ કાર્યવાહી માટે મક્કમ છે. છેલ્લે તો સુપ્રીમ કોર્ટે પણ પાર્લામેન્ટમાં કાયદો લાવ્યા...

આગામી પાંચ મેથી ૩૦૦ મિલિયન કરતાં વધુ જૂની કોટન પેપરની પાંચ પાઉન્ડની નોટો ચલણમાંથી નાબૂદ થશે. જોકે, તે પછી પણ આ નોટો ખેડૂતોને કંઈક અંશે કામ લાગશે. આ નોટોનું...

ફૂડ સેફ્ટી એન્ડ હાઈજીન (ઈંગ્લેન્ડ) રેગ્યુલેશન્સ ૨૦૧૩ હેઠળ છ ગુના માટે દોષિત ઠરેલા મીડલેન્ડસ્થિત ડિસ્કાઉન્ટ રિટેલર પાઉન્ડલેન્ડ લિમિટેડને ૧૩૪,૦૦૦ પાઉન્ડનો...

તાજેતરના વર્ષોમાં લંડન અને યુકેના નેટ આંતરરાષ્ટ્રીય માઈગ્રેશનમાં સતત વધારો થયો છે અને આ વધારામાં ઈયુનો સિંહફાળો રહ્યો છે. ઈયુના માઈગ્રન્ટ્સ કામ માટે જ મુખ્યત્વે યુકે આવે છે. લંડન એસેમ્બલી ઈકોનોમી કમિટી દ્વારા લંડનમાં માઈગ્રેશન પર ટુંકા અને લાંબા...

ટુંક સમયમાં વિશ્વના શક્તિશાળી રાષ્ટ્ર યુએસના પ્રમુખપદે વિરાજમાન થનારા રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન છોડવાના યુકેના રેફરન્ડમ નિર્ણયને વધાવતા...

બ્રિટિશ એરવેઝ દ્વારા ટુંકા અંતરના ઈકોનોમી ક્લાસના પ્રવાસીઓ માટે મફત ફૂડ અને ડ્રિન્કની સેવા આપવાનું બંધ કરાયું છે. આ નિર્ણય સાથે એક યુગનો અંત આવ્યો છે....

બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ સાંસદો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રેક્ઝિટને લીધે યુકે કરતાં ઈયુને વધારે ગુમાવવાનું થશે અને ઈયુની આર્થિક...

જર્મન ઓથોરિટીએ નોંધેલા લગભગ £૧૦૦ મિલિયનની કરચોરીના આરોપસર ૪૩ વર્ષીય બ્રિટિશ શીખ બિઝનેસમેન પીટર સિંઘ વીરડીની તાજેતરમાં હિથ્રો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં...

લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને ઊંચુ વેતન મેળવનારા માટે મહત્તમ મર્યાદા લાદવાની દરખાસ્ત કર્યાના ગણતરીના કલાકોમાં જ નાટ્યાત્મક પીછેહઠ કરી હતી. કોર્બીને...



to the free, weekly Gujarat Samachar email newsletter