શું ઘરઆંગણાની અથવા અન્ય કોમ્યુનિટીઓની સરખામણીએ યુરોપની હિન્દુ બિઝનેસ કોમ્યુનિટી સમક્ષ તકો અને પડકારો અલગ પડે છે? ૪૦થી વધુ ગ્લોબલ બિઝનેસ ચેપ્ટર્સના હિસ્સારુપ અને પ્રથમ યુરોપિયન ચેપ્ટર ધ ઈન્ડસ એન્ટ્રેપ્રીન્યોર્સ યુકે (TiE-UK)ના સહસ્થાપક તેમજ TiE-UKના...