ટાટા સન્સે શેરબજારમાં ઉતરવું જ પડશેઃ ગ્રૂપ પર અંકુશ વધશે, શેરધારકોને લાભ થશે

ટાટા ગ્રૂપ માટે જફા વધારે તેવા જ્યારે ગ્રૂપની કંપનીઓના શેર ધરાવતા લોકોને જલ્સા કરાવે તેવા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના એક નિર્ણયના કારણે ગ્રૂપની મુખ્ય હોલ્ડિંગ કંપની ટાટા સન્સને શેરબજારમાં ઉતરવું જ પડે અને તેના શેરનું લિસ્ટીંગ કરાવવું...

મિડલ-ઇસ્ટમાં યુદ્ધના પગલે દુબઈમાં ભારતીયો બેરોજગાર બની ગયા

મિડલ-ઇસ્ટમાં મનમોહક દુબઈ હજારો પ્રવાસીઓ અને રોજગારી માટે વસાહતીઓના આકર્ષણનું કેન્દ્ર હતું, પરંતુ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા દુબઈના અર્થતંત્ર પર ગંભીર અસર થઈ છે. દુબઈમાં હવે ભારતીયો બેરોજગાર બની ગયા છે. ભારતીયો સહિત વિદેશી...

લગભગ ત્રીજા ભાગના બ્રિટિશ બિલિયોનેર્સ દેશ છોડીને ટેક્સ હેવન્સમાં સ્થળાંતર કરી ગયા છે અથવા તેની કાર્યવાહી કરી રહ્યા છે. બ્રિટનમાં ૯૩ બિલિયોનેર છે, જેમાંથી...

ભારતમાં ફેબ્રુઆરી ૨૦૧૮માં બહાર આવેલા ૧૩,૭૦૦ કરોડ રૂપિયા (અંદાજે ૧.૫ બિલિયન પાઉન્ડ)ના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો આરોપી નીરવ મોદી લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં...

યુકેના સૌથી પ્રભાવશાળી બંગાળી ઉમરાવ અને વોરવિક યુનિવર્સિટીના મેન્યુફેક્ચરિંગ રિસર્ચ સેન્ટરના ચેરમેન લોર્ડ પ્રોફેસર સુશાન્તા કુમાર ભટ્ટાચાર્યનું ટુંકી માંદગી...

અમીર ગ્રાહકોને વિવિધ સ્કીમો બતાવીને ટેક્સ ચૂકવવાનું ટાળવા માટે પ્રોત્સાહન આપવા બદલ ફ્રેંચ કોર્ટે યુબીએસને ૩.૭ બિલિયન યુરોનો ધરખમ દંડ ફટકાર્યો હતો.

બ્રિટનના વિલ્ટશાયરમાં હોન્ડા કારનો પ્લાન્ટ બંધ કરવાની જાહેરાત ગત ૧૯ ફેબ્રુઆરીએ થઈ છે. તેના કારણે ૩૫૦૦ નોકરીઓ સમાપ્ત થઈ જશે. બ્રિટનના ટ્રેડ સેક્રેટરી ગ્રેગ...

ફિન્ચલીસ્થિત બિહેવિરલ ઓપ્ટોમેટ્રિસ્ટ ભાવિન શાહને એસોસિયેશન ઓફ ઓપ્ટોમેટ્રિસ્ટ્સ (AOP)ના વાર્ષિક એવોર્ડ સમારંભમાં કોન્ટેક્ટ લેન્સ પ્રેક્ટિશનર ઓફ ધ યર જાહેર...

બ્રિટને બ્રેક્ઝિટ પહેલાના ગાળામાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) મારફત સરકારી કોન્ટ્રાક્ટ્સ માટેના વિશાળ બજારમાં રહેવા પ્રથમ સોદો કર્યો છે. ગવર્મેન્ટ...

ધ ઓપન યુનિવર્સિટીના પૂર્વ ડાયરેક્ટર રાજય નાયકને સ્ટડી ગ્રૂપ ખાતે ચીફ કોમર્શિયલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા છે. નાયક કીપાથ એજ્યુકેશનના સીઈઓ હતા ત્યારે તેમની...

રિલાયન્સ ફાઉન્ડેશને પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનો પ્રતિ કૃતજ્ઞાતા દર્શાવતાં તેમનાં બાળકોનાં ભણતરની સાથે નોકરીની પૂરી જવાબદારી લેવાની જાહેરાત કરી...

છેલ્લા લાંબા સમયથી એક યા બીજા પ્રકારે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા એડીએજી ગ્રૂપના વડા અનિલ અંબાણીને વધુ આંચકો લાગ્યો છે. ભારતની સર્વોચ્ચ અદાલતે ટેલિકોમ...



to the free, weekly Gujarat Samachar email newsletter