સાવિત્રી જિંદાલઃ 39.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે દેશનાં સૌથી ધનાઢ્ય મહિલા

‘ફોર્બ્સ’ ઈન્ડિયાએ તૈયાર કરેલા વર્ષ 2025 ભારતના સૌથી ધનાઢ્ય લોકોની યાદી મુજબ હરિયાણાના હિસારના ધારાસભ્ય અને ઓ.પી. જિંદાલ ગ્રૂપનાં ચેરપર્સન સાવિત્રી જિંદાલ દેશના સૌથી ધનવાન મહિલા બન્યા છે. તેમની કુલ સંપત્તિ 39.6 બિલિયન ડોલર (આશરે રૂ. 3.3 લાખ...

એલન મસ્કે ઇતિહાસ રચ્યોઃ 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ

અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ એલન મસ્કે ઇતિહાસ રચ્યો છે. 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર તેઓ પ્રથમ વ્યક્તિ બની ગયા છે. ટેસ્લાના શેરોમાં તેજી તથા તેમની ટેક કંપનીઓ - એક્સ એઆઈ અને સ્પેસએક્સના મૂલ્યાંકનમાં થયેલા વધારાના પગલે મસ્ક આ સિમાચિહ્ન હાંસલ...

જૂન ૨૦૧૬માં બ્રેક્ઝિટ માટે લોકમત લેવાયો ત્યારથી તેનું પરિણામ લાભકારક હશે કે કેમ તેના વિશે સૌના મનમાં ઉત્સુક્તા પ્રવર્તી રહી છે. સત્તાવાર બ્રેક્ઝિટની મુદત...

ઘણી વખત આફતો પણ જીવનમાં વરદાન બની જાય છે. ત્રણ ભાઈઓએ ચહેરા પર દાઢી ઉગાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા અને તેમાંથી ચહેરાના વાળની સ્ટાઈલિંગ, જાળવણી અને વૃદ્ધિ...

બ્રિટને વિશ્વની ટોચની પાંચ ઇકોનોમીમાંથી સ્થાન ગુમાવ્યું છે. હવે તે વિશ્વની ટોચની સાત ઇકોનોમીમાં છઠ્ઠા સ્થાને અને ભારત સાતમા સ્થાને રહેશે. આમ ભારત કરતાં તે ફક્ત એક જ સ્થાન આગળ છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળનાં વર્ષ ૨૦૧૭ માટેના અહેવાલમાં આ નિર્દેશ...

ઈન્સ્યુરર્સ દ્વારા ઓફર કરાતી લાંબા ગાળાની બચત યોજનાઓમાં રોકડ રોકાણ કરતા લાખો લોકોને બજેટમાં £૧.૮ બિલિયનના છૂપા કરનો માર પડશે. વૃદ્ધાવસ્થા અથવા મકાનની લોન્સને ચૂકવવામાં કામ લાગતી આ લોકપ્રિય યોજનાઓમાં લોકો ૧૦થી ૨૦ વર્ષ સુધી બચત કરતા હોય છે. બજેટના...

ગત ૧૬ નવેમ્બરની સાંજે હેરો કોલેજમાં યોજાયેલી પ્રોપર્ટી ઈન્વેસ્ટર્સ મીટમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. એશિયન વોઈસ દ્વારા આયોજિત આ કાર્યક્રમના સ્પોન્સર...

બ્રિટનનું રાષ્ટ્રીય દેવું વર્ષ ૨૦૦૦ પછી ૩૧૭ બિલિયન પાઉન્ડથી છ ગણું વધીને ૧.૮ ટ્રિલિયન પાઉન્ડ થયું છે. બ્રિટિશ કરદાતાના માથે આ જંગી દેવાંના વ્યાજનો બોજો પણ અધધ..૫૨૦ બિલિયન પાઉન્ડ થયો છે.

આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના સ્થાનિક અને વિદેશી કરન્સી ઇશ્યૂઅર રેટિંગને BAA3થી સુધારીને BAA2 કર્યું છે. મૂડીઝે હવે ભારતીય અર્થતંત્રને પોઝિટિવથી...

ઈયુ કમિશને બાસમતી ચોખાના ઉત્પાદકોને ચોખાની ખેતીમાં વપરાતા ટ્રાઈસાયક્લાઝોલ કેમિકલનું પ્રમાણ હાલના કાયદેસર માન્ય પ્રમાણથી ૧૦૦મા ભાગનું એટલે કે ૦.૦૧ ppm કરવાનો...

પ્રાઇડવ્યૂ ગ્રુપએ તા. ૮ નવેમ્બરના રોજ સેન્ટ્રલ લંડનમાં યોજેલા વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ સેમિનારમાં ૧૦૦થી વધુ ખાનગી રોકાણકારોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય...

લંડનના હેરોમાં રહેતો અક્ષય રુપારેલિયા છે તો માત્ર ૧૯ વર્ષનો અને હાલ સ્કૂલમાં અભ્યાસ કરે છે, પણ બ્રિટનના રિઅલ એસ્ટેટ બિઝનેસમાં તેનું નામ સહુ કોઇના હોઠે...



to the free, weekly Gujarat Samachar email newsletter