ભારતનાં ટોપ-100 વુમન લીડર્સમાં 9 ગુજરાતી

દેશમાં સંપત્તિ, ચેરિટી, સ્ટાર્ટઅપ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રમાં ટોપ-100 મહિલામાં 9 ગુજરાતી છે. હુરુન રિચ લિસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ 2025માં વાપીની બે યુવા બિઝનેસ વુમન મૃણાલ પંચાલ અને સલોની આનંદના નામ...

સાન્ડેઆ હોલસેલ દ્વારા સ્વસ્તિક ઈન્ટરનેશનલ (UK) હસ્તગત કરાશે

હોલસેલ અને ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરમાં વિશ્વાસપાત્ર કંપની સાન્ડેઆ હોલસેલ દ્વારા વ્યૂહાત્મક વિકાસ અને વિસ્તરણને ગતિશીલ બનાવવા ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ (FMCG) સેક્ટરમાં નોંધપાત્ર કંપની સ્વસ્તિક ઈન્ટરનેશનલ (UK) લિમિટેડને હસ્તગત કરવા એગ્રીમેન્ટ...

ભારતીય ઉદ્યોગસાહસિકોનું જૂથ આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકા જેવાં વિકસતા દેશોમાં સ્ટાર્ટ અપ્સના વિકાસને પ્રોત્સાહન આપવામાં સહાય કરે તેવી સંસ્થા સ્થાપવા...

ડો. ચાઈ પટેલની માલિકીની HC-One કંપનીએ બુપા પાસેથી ૩૦૦ મિલિયન પાઉન્ડમાં ૧૨૨ કેર હોમ્સ ખરીદી લેતા તેમની કંપનીએ યુકેમાં સૌથી મોટા રેસિડેન્શિયલ કેર હોમ માલિકનું...

ભારતના સૌથી ધનવાન બિઝનેસ પરિવારોમાં જેનું નામ લેવાય છે તેવા ગર્ભશ્રીમંત સિંઘાનિયા પરિવારમાં ગંભીર વિવાદ ઊભો થયો છે. આ વિવાદ પિતા વિજયપત સિંઘાનિયા અને તેમના...

પ્રાણીજ ચરબી ધરાવતી પાંચ અને દસ પાઉન્ડની પોલિમર બેન્કનોટ્સનું ઉત્પાદન ચાલુ રાખવા તેમજ આવી ૨૦ પાઉન્ડની નવી પોલિમર નોટ જારી કરવાના બેન્ક ઓફ ઈંગ્લેન્ડના નિર્ણયથી...

ભારતીય કેરિયર એર ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી જ રહી છે. નાણાકીય ગેરવહીવટ ઉપરાંત કંપનીના અમૂલ્ય કલાસંગ્રહમાંથી ૨૦૦ મિલિયન પાઉન્ડથી વધુ કિંમતના અસંખ્ય આર્ટવર્ક્સ...

પૂર્વ સ્પાઈસ ગર્લઅને ફેશન ડિઝાઈનર વિક્ટોરિયા બેકહામ વોલસેન્ડમાં આવેલી ટાયનેસાઈડ ફિશ એન્ડ ચીપ શોપ સામે કાનૂની કાર્યવાહી કરવા વિચારી રહી છે. ટાયનેસાઈડ ફિશ...

સુપરમાર્કેટ ટેસ્કો સોમવાર, ઓગસ્ટથી તેના યુકેના સ્ટોર્સમાં પાંચ પેન્સની સિંગલ યુઝ કેરિયર બેગ્સનું વેચાણ બંધ કરશે પરંતુ, તેના બદલે ૧૦ પેન્સની કિંમતની લાંબો...

ગુજરાત સ્ટેટ કાઉન્સિલના વડા ડો. પરમ શાહને ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI UK)ના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ ડાયરેક્ટર...

વિશ્વમાંથી પોલિયો નાબૂદ કરવાની દિશામાં યુકે અગ્રેસર બની રહ્યું હોવાની જાહેરાત કરતા ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે પાકિસ્તાન,...

ભારતની આર્થિક રાજધાની મુંબઈ શ્રેષ્ઠ તકોની ભૂમિ તરીકે પણ ઓળખાય છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવની દ્રષ્ટિએ મુંબઈ ભારતના ૧૦ ટોચના શહેરો પૈકીનું એક છે અને...



to the free, weekly Gujarat Samachar email newsletter