એપલ 6 કરોડ આઇફોનનું ઉત્પાદન હવે ભારતમાં કરશે

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...

જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

JITO G2G Going Global દ્વારા આયોજિત ત્રીજી ઈન્ટરનેશનલ બિઝનેસ અને નેટવર્કિંગ કોન્ફરન્સનો લંડનની હોટેલ પાર્ક પ્લાઝા ખાતે આઠ ઓક્ટોબરે શાનદાર આરંભ થયો હતો. જૈન...

સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ ગ્રેગ કર્લાર્કે નવી રચાયેલા સ્મોલ બિઝનેસ કમિશનરના હોદ્દા પર પૂર્વ ટોરી સાંસદ પોલ ઉપ્પલને નિયુક્ત કર્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીની...

યુકેના લધુ અને મધ્યમ કદની કંપનીઓ (SMEs)ને ભારતમાં રોકાણ માટે સુગમતા પૂરી પાડવાના ઉદ્દેશ સાથેના એક્સેસ ઈન્ડિયા પ્રોગ્રામનો લંડનના ભારતીય હાઈ કમિશન અને યુકે...

ધ સન્ડે ટાઈમ્સ અને ગ્રાન્ટ થોર્નટન દ્વારા સંયુક્તપણે મિડ-માર્કેટ પ્રાઈવેટ ગ્રોથ કંપનીઓને રેન્કિંગ આપતું ટોપ ટ્રેક ૨૫૦ લિસ્ટ જાહેર કરાયું છે. આ કંપનીઓએ...

બ્રિટનની સૌથી મોટી એરલાઇન્સ કંપની મોનાર્કે સોમવારે તેની કામગીરી અચાનક બંધ કરતાં સત્તાવાળાઓએ વિદેશમાં ફસાયેલાં આશરે ૧,૧૦,૦૦૦ લોકોને તેમના દેશમાં પાછાં લાવવા...

એક પાઉન્ડના જૂના સિક્કા વાપરી નાખવા માટે લોકો પાસે હવે ઘણો ઓછો સમય બચ્યો છે. લોકો ખરીદી માટે તેનો ઉપયોગ ૧૫ ઓક્ટોબર સુધી જ કરી શકશે. આ પછી તેની ચલણમાં કાયદેસરતા...

સરકારની વિચારાધીન નવી યોજના હેઠળ ૧૬ વર્ષના ટીનએજર્સ પણ સૌપ્રથમ વખત વર્કપ્લેસ પેન્શનનો લાભ મેળવી શકશે. અત્યારે ૨૨ વર્ષથી વધુ વયના વર્કર્સ ૧૦,૦૦૦ પાઉન્ડથી...

ભારતીય બેંકો પાસેથી રૂ ૯,૦૦૦ કરોડની લોન લઈને પરત ન ચૂકવવા બદલ વોન્ટેડ ૬૧ વર્ષીય લિકર કિંગ વિજય માલ્યાની મંગળવારે લંડનમાં ધરપકડ થઈ હતી. જોકે, સુનાવણી માટે...

બળાત્કાર કેસમાં દોષિત ઠરેલા ડેરાગુરમીત રામરહીમને ૨૦ વર્ષની જેલની સજા થયાના ૧૦ દિવસમાં ડેરાનો અંદાજે ૮૦૦ કરોડ રૂપિયાનો વ્યવસાય બંધ થઈ ગયો છે. સિરસા ડેરાની...

ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર ત્રાટકવા વડા પ્રધાન થેરેસા મે જાન્યુઆરીથી યુકેની બેન્કો અને બિલ્ડિંગ સોસાયટીઝની સહાય મેળવી તેમના માટે ‘મુશ્કેલ વાતાવરણ’ સર્જશે....



to the free, weekly Gujarat Samachar email newsletter