
ફ્રાન્સની ટોટલ એનર્જીસ એસઈ અદાણી ગ્રૂપ સાથે નવા સંયુક્ત સાહસમાં 30 કરોડ ડોલરનું રોકાણ કરશે. કંપની આ રોકાણ રિન્યૂએબલ એનર્જી પ્રોજક્ટમાં કરશે.
આગામી મહિનો ભારતના પ્રાઈમરી માર્કેટ માટે ધમધમતો રહેશે. ઝેપ્ટો, દુહોમ ફાઈનાન્સ, શિપરોકેટ સહિત એક ડઝનથી વધુ કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. આ કંપનીઓ આઈપીઓ દ્વારા કુલ અંદાજે 25,000 કરોડથી વધુનું ભંડોળ ઊભું કરશે. મર્ચન્ટ બેન્કર્સના જણાવ્યા અનુસાર, આ ઈશ્યૂમાં...
જ્વેલરી ક્ષેત્રે દેશવિદેશમાં મોખરાનું નામ ધરાવતી માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયેલા દિગ્ગજ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને આવકારતા ગ્રૂપના ચેરમેન એમ.પી. અહમ્મદ, મેનેજિંગ ડિરેક્ટર (ઇંડિયા ઓપરેશન્સ) ઓ. એશર, મેનેજિંગ...

ફ્રાન્સની ટોટલ એનર્જીસ એસઈ અદાણી ગ્રૂપ સાથે નવા સંયુક્ત સાહસમાં 30 કરોડ ડોલરનું રોકાણ કરશે. કંપની આ રોકાણ રિન્યૂએબલ એનર્જી પ્રોજક્ટમાં કરશે.

વિશ્વના સૌથી અમીર લોકોમાં જેની ગણના થાય છે તે ફેસબૂકના માલિક માર્ક ઝકરબર્ગ ભારતના કટ્ટર પ્રશંસક બની ગયા છે. ઝકરબર્ગ અગાઉ પણ ભારતની પ્રશંસા કરી ચૂક્યા છે...

ટેક જાયન્ટ એપલના સૌથી મોટા કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર ફોક્સકોને ભારતમાં તેના વર્કફોર્સ અને ઇન્વેસ્ટમેન્ટને આવતા વર્ષ સુધીમાં બમણું કરવાનો લક્ષ્ય નક્કી કર્યો...

ફોક્સ ન્યૂઝની રચના કરનારા મીડિયા મેગ્નેટ 92 વર્ષના રુપર્ટ મર્ડોક પેરન્ટ કંપની ફોક્સ ન્યૂઝ અને ન્યૂઝ કોર્પ મીડિયા હોલ્ડિંગ્સના વડાપદેથી રાજીનામુ આપ્યું...

ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઇક બાદ કેનેડાની ટ્રુડો સરકાર અને ત્યાંના આર્થિક નિષ્ણાતો ચિંતામાં છે. તેનું મોટું કારણ કેનેડામાં વસતાં 20 લાખ ભારતીયોનો અર્થતંત્રના...

વડાપ્રધાન રિશી સુનાકે પેટ્રોલ અને ડીઝલ કાર પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે મોકુફ રાખ્યો છે. આ પહેલાં વર્ષ 2030થી નવી પેટ્રોલ અને ડીઝલ કાર પર પ્રતિબંધ...

હિન્ડનબર્ગ રિપોર્ટનો આંચકો લાગ્યા બાદ અદાણી જૂથને મોટી સફળતા મળી છે. અદાણી જૂથે જાપાન, તાઇવાન ને હવાઈમાં ગ્રીન હાઇડ્રોજનના માર્કેટિંગ માટે સિંગાપોરની એક...

મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે 30 સપ્ટેમ્બર સુધીમાં નોમિની ડીટેલ આપવાનું ફરજિયાત કરી દેવાયું છે. સેબીએ 28 માર્ચે નવો પરિપત્ર પ્રસિદ્ધ કરીને આ માટે 30...

થોડાક દિવસ પહેલાં જ ભારત સરકારે આગામી એક દાયકા દરમિયાન નેપાળ પાસેથી 10,000 મેગાવોટ વીજળી ખરીદવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત ભારતના સતલજ હાઇડ્રોપાવર કોર્પોરેશનના...

અમેરિકા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને કારણે અમેરિકા દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યાં છે. અમેરિકાએ ભલે પ્રતિબંધો લાદયા, પણ ભારત...