પ્રાઇમરી માર્કેટમાં ઓગસ્ટ ક્રાંતિઃ ડઝનથી વધુ કંપનીઓ ભારતીય બજારમાંથી રૂ. 25000 કરોડ ઊભા કરશે

આગામી મહિનો ભારતના પ્રાઈમરી માર્કેટ માટે ધમધમતો રહેશે. ઝેપ્ટો, દુહોમ ફાઈનાન્સ, શિપરોકેટ સહિત એક ડઝનથી વધુ કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. આ કંપનીઓ આઈપીઓ દ્વારા કુલ અંદાજે 25,000 કરોડથી વધુનું ભંડોળ ઊભું કરશે. મર્ચન્ટ બેન્કર્સના જણાવ્યા અનુસાર, આ ઈશ્યૂમાં...

ધોની હવે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ એમ્બેસેડર

જ્વેલરી ક્ષેત્રે દેશવિદેશમાં મોખરાનું નામ ધરાવતી માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયેલા દિગ્ગજ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને આવકારતા ગ્રૂપના ચેરમેન એમ.પી. અહમ્મદ, મેનેજિંગ ડિરેક્ટર (ઇંડિયા ઓપરેશન્સ) ઓ. એશર, મેનેજિંગ...

ભારત વર્ષ 2029 સુધીમાં વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે તેવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશાવાદ વ્યક્ત કર્યા બાદ દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ...

યુએઇમાં રેસિડેન્સિયલ પ્રોજેક્ટ સેક્ટરમાં આગવી નામના ધરાવતા ડેન્યુબ ગ્રૂપનું કહેવું છે કે કોરોના મહામારી પછી વિશ્વભરમાં વસતાં ભારતીયો તેમના દેશમાં આવીને...

કતાર સોવરિન વેલ્થ ફંડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ બિઝનેસ હોલ્ડિંગ કંપનીમાં એક ટકા હિસ્સા માટે એક બિલિયન ડોલર સુધીના રોકાણ માટે મંત્રણા ચલાવી રહ્યું હોવાના...

દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે કોલસા કૌભાંડ મામલે રાજ્યસભાના પૂર્વ સાંસદ વિજય દરડા અને તેમના પુત્ર દેવેન્દ્ર દરડાને ચાર-ચાર વર્ષ જેલની સજા ફરમાવી છે. 

બિલિયોનર ઇન્વેસ્ટર અને ડી-માર્ટ ચલાવતી સુપરમાર્ટ્સના સ્થાપક રાધાકૃષ્ણ દામાણીએ બેંગલુરુ સ્થિત બ્યૂટી અને પર્સનલ કેપ રિટેલર હેલ્થ એન્ડ ગ્લોની રૂ. 700-750...

 ભારતની કોર્પોરેટ જાયન્ટ રિલાયન્સના ઇતિહાસનું પહેલું ડિમર્જર થયું છે. રિલાયન્સ શેરધારકોને જિયો ફાઇનાન્સિયલનો ડિમર્જ શેર રૂ 261.85ના મૂલ્યમાં મળ્યો છે....

ભારત દુનિયાના 140 દેશોમાં ચોખાની નિકાસ કરે છે. દુનિયામાં ચોખાની કુલ નિકાસમાં ભારતનો 40 ટકા હિસ્સો છે. 2022માં ભારતે 55.4 મિલિયન મેટ્રિક ટન ચોખાની નિકાસ...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એપ્રિલ-જૂન ક્વાર્ટરની આવક રૂ. 2,31,132 કરોડ થઈ હતી. ગત વર્ષે આ ગાળામાં તેની આવક 72.42 લાખ કરોડ હતી. કંપનીનો નેટ પ્રોફિટ 5.9 ટકા...

ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયો ફિનલેન્ડ સ્થિત નોકિયામાં 1.7 બિલિયન ડોલર (આશરે 14,000 કરોડ રૂપિયા)નું રોકાણ કરવાની તૈયારીમાં છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter