7 દિવસમાં તમામ બોઇંગ વિમાનની ફ્યુઅલ સ્વિચની તપાસના આદેશ

એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ આવ્યાના બે દિવસ બાદ ડીજીસીએ (ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન)એ તમામ એરલાઈન્સને નિર્દેશ આપ્યો છે કે 21 જુલાઈ સુધીમાં બોઇંગ 737 અને 787 સીરીઝના તમામ વિમાનોમાં એન્જિન ફ્યૂઅલ...

NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

‘ભારતના સ્ટીલમેન’ ગણાતા જમશેદ જે. ઇરાનીનું જમશેદપુર ખાતે નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. ટાટા સ્ટીલ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ‘અત્યંત દુઃખની...

છેલ્લા 50 વર્ષથી ટિલ્ડા સમગ્ર બ્રિટનના ડિનર ટેબલો પર કેન્દ્રસ્થાને હોય છે. આ વર્ષે દીવાળીની ઉજવણી કરવા અને ઘેર રસોઇ બનાવનારાઓને પ્રોત્સાહિત કરવા ટિલ્ડાએ...

છેલ્લા ચાર દસકાથી ચાલતી અને દુનિયાભરના પર્યટનપ્રેમીઓમાં આગવી નામના ધરાવતી રાજસ્થાનની લક્ઝરી ટ્રેન પેલેસ ઓન વ્હીલ્સનાં પૈડાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને...

એશિયાના બીજા ક્રમના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સિંગાપુરમાં ફેમિલી ઓફિસ શરૂ કરી છે. આ સાથે જ તેમણે સિંગાપુરમાં...

વિશ્વની સાથે સાથે ભારતમાં પણ મોંઘવારીએ માઝા મૂકી છે અને લોકો માટે જીવનજરૂરી વસ્તુઓની ખરીદી પણ મુશ્કેલ બની છે ત્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારામન શનિવારે...

ICICI Bank લિમિટેડની સંપૂર્ણ માલિકીની સબસિડિઅરી ICICI Bank UK PLC દ્વારા યુકેમાં અભ્યાસ કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓને ‘હોમવાન્ટેજ...

રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ) આ વર્ષના અંત સુધીમાં પોતાની ડિજિટલ કરન્સી ‘ઇ-રૂપી’ લોન્ચ કરશે. આવું કરનાર દુનિયાનો પહેલો મોટો દેશ બનશે. આમ તો 11 દેશ ડિજિટલ...

ઈરાન સાથે ક્રૂડ ઓઈલની ખરીદીનો સોદો કરનાર ભારતીય કંપની પર અમેરિકા દ્વારા પ્રતિબંધ લદાયો છે. અમેરિકા દ્વારા ભારતીય કંપની સામે પહેલી વાર પ્રતિબંધનું શસ્ત્ર...

યુએસમાં મોંઘવારી દર 8.3 ટકા છે અને વ્યાજદર 1980 પછીની સર્વોચ્ચ સપાટીએ છે. બીજી તરફ, લોકોની આવકમાં વૃદ્ધિ મોંઘવારી દરની સરખામણીમાં અડધી પણ નથી. એક રિપોર્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter