અમેરિકા-ચીન રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ સ્થગિત રાખવા સંમત

અમેરિકા અને ચીન બંને દેશો તાજેતરમાં એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ સુધી સ્થગિત રાખવા સંમત થયા છે. આ સમયગાળામાં બંને દેશ વેપાર વિવાદ ઉકેલવા અને ટ્રેડ ડીલ કરવાનો પ્રયત્ન કરશે. હાલમાં બંને દેશો તેમણે એકબીજા સામે લીધેલા પગલાંને લઈને...

મૂડીઝની પાકિસ્તાનને ચેતવણીઃ ભારતને છંછેડશો તો તમે પોતે જ બરબાદ થઈ જશો

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું છે કે આગામી વર્ષે સંભવિત વૈશ્વિક મંદીનો ઇન્કાર કરી શકાય નહીં. તેમણે જણાવ્યું હતું...

ભારતના સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલ લિમિટેડે આઇકોનિક અમેરિકન ફેશન બ્રાન્ડ ગેપને ભારતમાં લાવવા માટે ગેપ ઇન્ક. સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મની લોન્ડરિંગ કેસની તપાસ તેજ કરવાની સાથે જ ચીની મોબાઈલ કંપની વિવોના બે ડિરેક્ટર્સ ભારત છોડીને ભાગી ગયા છે. કહેવાય...

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સતત રાગ આલાપતા રહે છે કે નરેન્દ્ર મોદી સરકાર ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી માટે જ કામ કરે છે, અદાણી - અંબાણી...

યુરોપમાં રાજકારણીઓ દ્વારા ઉબેરને લાભ પહોંચાડવાના કારનામાઓનો પર્દાફાશ થયો છે. પોતાની સામેની કાનૂની કાર્યવાહીઓ અટકાવવા માટે ઉબેરે કેવી રીતે રાજકિય નેતાઓને સાધ્યા તેનો ખુલાસો કરતી હજારો ફાઇલ લીક થતાં ફ્રાન્સ અને યુરોપના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. ફ્રેન્ચ...

બ્રિટનની સૌથી મોટી હાઈ સ્ટ્રીટ ફાર્મસી ચેઈન Bootsનું વેચાણ પડતું મૂકવાનો નિર્ણય તેના માલિક વોલગ્રીન્સ બૂટ્સ એલાયન્સ (WBA) દ્વારા લેવાયો છે. બજારની ખરાબ...

ભારતના શિક્ષણ ક્ષેત્રના ટોચના સ્ટાર્ટઅપ બાયજુસે તાજેતરના દિવસોમાં હજારો નોકરીઓમાં કાપ મૂક્યો છે અને તેની સાથે એક્વિઝિશનના રૂ. 7,800 કરોડની ચૂકવણી પાછી...

શ્રીલંકાનું અર્થતંત્ર ડામાડોળ છે ત્યારે અહીં ફ્યૂઅલનું સંકટ પણ દિવસે ને દિવસે બેકાબુ થઈ રહ્યું છે. શ્રીલંકાએ જુલાઈ-ઓગસ્ટમાં પેટ્રોલ-ડીઝલ ખરીદી માટે 58.7...

અમેરિકામાં સ્વતંત્રતા દિવસની રજાઓ ગાળવા લાખો લોકો કુટુંબ સાથે પ્રવાસ માટે નીકળી પડ્યાં હોવાથી વિમાની મથકો પર ભારે અરાજકતા સર્જાઇ છે. આ સ્થિતિને કારણે સમગ્ર...

અત્યાર સુધી ભારતે યુદ્ધ વિમાનો માટે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું પણ હવે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતમાં જ યુદ્ધ વિમાનોનું ઉત્પાદન થવા લાગ્યું છે. આ...



to the free, weekly Gujarat Samachar email newsletter