અમેરિકા-ચીન રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ સ્થગિત રાખવા સંમત

અમેરિકા અને ચીન બંને દેશો તાજેતરમાં એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ સુધી સ્થગિત રાખવા સંમત થયા છે. આ સમયગાળામાં બંને દેશ વેપાર વિવાદ ઉકેલવા અને ટ્રેડ ડીલ કરવાનો પ્રયત્ન કરશે. હાલમાં બંને દેશો તેમણે એકબીજા સામે લીધેલા પગલાંને લઈને...

મૂડીઝની પાકિસ્તાનને ચેતવણીઃ ભારતને છંછેડશો તો તમે પોતે જ બરબાદ થઈ જશો

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. આ અભિયાનને લીધે લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારતની પહેલને પણ વેગ મળ્યો છે.

યુકેમાં ઘર ખરીદનારા અને વેચનારાને અસર કરતા મોર્ગેજ નિયમોમાં સુધારા પહેલી ઓગસ્ટથી અમલી બન્યા છે. લોકો મોર્ગેજ માટે કેટલું કરજ લઈ શકે છે તેનું નિર્ધારણ કરતા...

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આ વર્ષના બીજા ક્વાર્ટરમાં સ્વૈચ્છિક દેવાળા કે નાદારી માટે ફાઈલિંગ કરતી કંપનીઓની સંખ્યા વધી છે. કોવિડ-19 મહામારીના ગાળામાં બિઝનેસીસને જે પ્રકારનો સરકારી સપોર્ટ કે સહાય મળતા હતા તે ન હોવાના કારણે બિઝનેસીસ ભારે સંઘર્ષ કરી...

ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ (DIT)ના 2021-22 નાણાવર્ષના વાર્ષિક રિપોર્ટમાં કંપનીઓ દ્વારા ફ્રોડ કેસીસમાં વધારો થયો હોવાનું જણાવાયું છે. રિપોર્ટ જણાવે છે કે કંપનીઓ DIT બ્રાન્ડિંગનો દુરુપયોગ કરે છે અને ડિપાર્ટમેન્ટ સાથે તેમના સંબંધોની ખોટી...

આફ્રિકન દેશ અંગોલાની ખાણમાંથી છેલ્લા 300 વર્ષમાં પહેલી વાર મોટો ગુલાબી હીરો મળી આવ્યો છે. આ વિશેષ પ્રકારનો ગુલાબી હીરો 170 કેરેટનો છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વધુ એક ડોમેસ્ટિક સેક્ટરની રિજનલ એરલાઈનના શટર પડવાની સંભાવના છે. હૈદ્રાબાદ બેઝ ટ્રુ જેટ એરલાઈનના...

 અમેરિકા અને યુરોપ સહિત વિશ્વના ઘણા મોટા દેશો મંદીની ઝપટમાં છે. તેની અસર આગામી 2024 સુધી રહેશે. દુનિયાભરના શેરબજારો તેનાથી પ્રભાવિત થશે. સોનું 50 ટકા સુધી...

દેશમાં ઉત્પાદિત થતાં કુલ નમકમાંથી 70ટકા માત્ર કચ્છમાં જ થાય છે. નાનું - મોટું રણ હોય કે દરિયાકિનારો જ્યાંત્યાં નમકની સફેદી જ સફેદી નજરે પડે છે. આ વર્ષે...

ભારત સરકારના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ આદેશ આપ્યો છે કે સ્પાઇસજેટ આઠ અઠવાડિયા માટે તેની સમર ટાઇમટેબલ માટે મંજૂર કરાયેલી ફ્લાઈટના મહત્તમ...



to the free, weekly Gujarat Samachar email newsletter