ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અને રિટેલર્સ ઉમટ્યા

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.

ભારતીય મૂડીબજારમાં NRIએ રૂ. 9479 કરોડના શેર વેચી નફો રળ્યો

વિશ્વભરના શેરબજારો માટે 2023-24નું નાણાકીય વર્ષ નફાકારક સાબિત થયું હતું, અને તેમાં પણ ભારતીય સ્ટોક માર્કેટ્સમાં તો રોકાણકારોએ તગડું વળતર મેળવ્યું છે. વીતેલા થોડા વર્ષોમાં ખાસ કરીને કોરોનાકાળ બાદથી ભારતના માર્કેટ્સમાં તેજીનું વલણ વધુ રહ્યું છે....

ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર (Free Trade Agreement-FTA) માટે મંત્રણાનો આગામી તબક્કો શરૂ થઈ રહ્યો છે ત્યારે અગ્રણી બિઝનેસ અને ફાઈનાન્સિયલ એડવાઈઝર...

લિબર્ટી સ્ટીલ એમ્પાયરના માલિક સંજીવ ગુપ્તા તેમના બ્રિટિશ પ્લાન્ટ્સનું નેશનાલાઈઝેશન કરાતું અટકાવી શક્યા છે. લિબર્ટી સ્ટીલની અંદર જ બિઝનેસ કરવાની ચાર વાઈન્ડિંગ...

યુકેમાં ફોરેન પ્રોપર્ટી ઓનરશિપ રજિસ્ટર તૈયાર કરવાના ખરડાની જાહેરાત બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેન્ગે કરી છે. આ રજિસ્ટર બ્રિટનમાં વિદેશી પ્રોપર્ટી માલિકોએ પોતાની સાચી ઓળખ જાહેર કરવી પડે તે માટે ડર્ટી મની અને મની લોન્ડરિંગના દૂષણો પર ત્રાટકવાના...

કિશોર બિયાણી સંચાલિત ફ્યુચર ગ્રૂપ લેન્ડલોર્ડ્સને લીઝ ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયા પછી રિલાયન્સ રિટેલે ફ્યુચર રિટેલના ઓછામાં ઓછા 200 સ્ટોર્સનું સંચાલન સંભાળ્યું...

નાણાંકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબર2021થી ડિસેમ્બર 2021 સુધીના ત્રણ મહિનાના સમયગાળામાં ભારતનો જીડીપી ઘટીને 5.4 ટકા રહ્યો છે. આમ છતાં...

ભારતીય શેરમાર્કેટના એક એવા ગોટાળાના તાર ચાર વર્ષની તપાસ બાદ ખૂલવા લાગ્યા છે કે જે 1992ના હર્ષદ મહેતા કૌભાંડને પણ પાછળ છોડી શકે છે. આ મામલે સીબીઆઇએ નેશનલ...

દેશના ઇતિહાસના સૌથી મોટા આઇપીઓને મુદ્દે ભારત સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ગયા શનિવારે મળેલી આર્થિક બાબતોની કેન્દ્રીય...

આઇડીએફસી ફર્સ્ટ બેંક લિમિટેડના સીઇઓ વી. વૈદ્યનાથન તેમની ઉદારતાના કારણે વધુ એક સમાચારમાં છે. તેમણે પોતાની ઓફિસ અને ઘરના ડ્રાઇવર, ટ્રેઇનર અને હેલ્પરોને કુલ...

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ કંપની QX ગ્લોબલ ગ્રૂપ લિમિટેડ અને ગુજરાત સરકારના સાયન્સ અને...

કોરોના મહામારીએ સાબિત કરી દીધું છે કે ભારતીયો કોઈ પણ સ્થિતિમાં સોનું ખરીદવાનું બંધ નહીં કરે. લોકડાઉન પછી જોરદાર વેચાણ થયું છે. નવેમ્બરમાં દિવાળી અને ત્યાર...



to the free, weekly Gujarat Samachar email newsletter