જિયો હવે દેશની બીજી મોટી કંપની, ટાટાને પાછળ છોડી રિલાયન્સ સૌથી મોટું ગ્રૂપ

રિલાયન્સ ગ્રૂપની ડિજિટલ સેવા કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે શેરમાર્કેટમાં ધમાકેદાર આગમન કર્યું છે. શેરબજારમાં પ્રવેશ સાથે કંપનીના શેર્સમાં 26.66 ટકાની તેજી જોવા મળી હતી. કંપનીનું માર્કેટ કેપ આઇપીઓના સમયે 10.3 લાખ કરોડ થયું હતું. રોકાણકારોની...

ટીવીએસ ગ્રૂપમાં પારિવારિક વિવાદ વકર્યોઃ એક તરફ પિતા-પુત્ર, બીજી તરફ માતા-પુત્રી

ટીવીએસ ગ્રૂપની માલિકી ધરાવતા પરિવારમાં મિલકતની વહેંચણીને લઈને ચાલી રહેલો વિવાદ વકર્યો છે. આ પરિવારના ચાર સભ્યોએ ચેન્નઈની બે કોર્ટમાં એકબીજા સામે કેવિયેટ દાખલ કરી છે. ટીવીએસ મોટર કંપનીના ચેરમેન એમિરાટ્સ વેણુ શ્રીનિવાસન, તેમના પત્ની ટ્રેક્ટર ફાર્મ...

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ રવિવારે ટ્વિટર પર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કને ભારતમાં મોટા પાયે ટેસ્લા કારના મેન્યુફેક્ચરિંગ માટે રોકાણ કરવા અનુરોધ કરી જણાવ્યું છે કે, આ રોકાણ તમારા માટે ‘શ્રેષ્ઠ રોકાણ’ બની રહેશે.

હૈયે જો હામ હોય અને મહેનત કરી છૂટવાની તૈયારી હોય તો વ્યક્તિ પોતાનું લક્ષ્ય હાંસલ કરી જ શકે છે, પછી ભલેને તે ગમેતેટલું ઊંચું કેમ ન હોય. વિનીતા સિંહ પણ આવું...

ભારતીય શેરબજાર તાજેતરના દિવસોમાં રોકાણકારો માટે ભારે નુકસાનદાયી પુરવાર થયું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા વ્યાજદરમાં ઓચિંતો જ ૪૦ બેસિસ પોઇન્ટ્સનો...

હવે ટાટા ગ્રૂપની માલિકી ધરાવતી એર ઇન્ડિયાએ એર એશિયા ઇન્ડિયા એરલાઈનમાં 100 ટકા ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવાની દરખાસ્ત કરી છે. 

ભારત દેશ જ્યારે સ્વતંત્રતાનાં 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વિદેશી ચીજો પરની ગુલામી અને અવલંબન ઘટાડવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હાકલ...

ટ્વિટરના વેચાણ બાદ એવી અટકળ તેજ થઈ રહી છે કે કંપનીના સીઈઓ પદેથી યુવા ભારતીય ટેક્નોક્રેટ પરાગ અગ્રવાલની વિદાય થઈ શકે છે. પરાગ અગ્રવાલનું એક નિવેદન પણ કંઇક...

અમેરિકા સ્થિત ટેસ્લા કંપની ભારતમાં પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (ઇવી)નું નિર્માણ કરવા માગતી હોય તો અમને કોઇ વાંધો નથી, પણ કંપની ચીનમાંથી કારોની આયાત કરી...

ભારતના બીજા ક્રમના અને વિશ્વમાં આઠમા ક્રમના સૌથી ધનવાન ઉદ્યોગપતિ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને યુએસની બાયઆઉટ ફર્મ એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter