18 વર્ષ પછી IPOની સંખ્યા પહેલી વાર 100ને પાર

કેલેન્ડર વર્ષ 2025માં 18 વર્ષ પછી મેઇન બોર્ડ આઈપીઓ ક્ષેત્રે નવો રેકોર્ડ સર્જાયો છે. 2007 પછી પહેલી વાર ઇનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ)ની સંખ્યા 100ને વટાવી જવાની તૈયારીમાં છે. આ વર્ષે કંપનીઓએ ઇશ્યૂ દ્વારા રૂ. 1.7 લાખ કરોડથી વધુ એકત્ર કર્યા છે. 

રસિક કંટારિયા કેન્યાના પ્રથમ ડોલર બિલિયોનર

FMB કેપિટલ હોલ્ડિંગ્સના સહસ્થાપક રસિક કંટારિયા કેન્યાના પ્રથમ બિલિયોનર બની ગયા છે. FMB  કેપિટલ હોલ્ડિંગ્સમાં જોરદાર ઉછાળો આવવા સાથે રસિક કંટારિયાના હિસ્સાનું મૂલ્ય 1 બિલિયન ડોલરને પાર પહોંચી જવાથી આફ્રિકન બિઝનેસના ઈતિહાસમાં અભૂતપૂર્વ ફાઈનાન્સિયલ...

ભારતના એવિએશન સેક્ટરના ઇતિહાસમાં ૧૫ ઓક્ટોબર ૧૯૩૨, ૧ ઓગસ્ટ ૧૯૩૫, ૮ ઓક્ટોબર ૨૦૨૧ અને ૨૭ જાન્યુઆરી ૨૦૨૨ના દિવસો ઐતિહાસિક બની ગયાં છે. ૧૫ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ...

મોદી સરકાર 2.0નું ચોથુ બજેટ રજૂ કરતા ભારતના કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામને વર્ષ 2022-23માં દેશમાં સત્તાવાર ડિજિટલ કરન્સી એટલે કે ડિજિટલ રૂપિયો...

બ્રિટિશ સરકારનો નવો કાયદો ટેક જાયન્ટ્સ ગૂગલ-ફેસબૂકને મોટો નાણાકીય ફટકો મારી શકે છે. યુકેએ ગૂગલ અને ફેસબૂકના વધી રહેલા પ્રભુત્વને ખાળવાના પ્રયાસરુપે અપનાવેલા...

યુકેમાં સૌથી વધુ ટેક્સ કોણ ચૂકવે તે સંબંધિત ધ સન્ડે ટાઈમ્સ ટેક્સ લિસ્ટ-૨૦૨૨ જાહેર કરાયું છે. આ વાર્ષિક લિસ્ટ અનુસાર ગેમ્બલિંગ એન્ટ્રેપ્રીન્યોર ડેનિસ કોટ્સ અને તેના પરિવાર ૧૨ મહિનામાં સૌથી વધુ એટલે કે ૪૮૧.૭ મિલિયન પાઉન્ડના ટેક્સ સાથે ફરી એક વખત...

ભારતના નાણામંત્રીએ ક્રિપ્ટોકરન્સીની આવક પર 30 ટકા ટેક્સ વસૂલવાની જાહેરાત કરી છે. એક અંદાજ પ્રમાણે ભારતીય રોકાણકારોએ પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સીમાં રૂપિયા 45000...

સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા નિર્મલા સીતારામને બજેટમાં જાહેરાત કરી હતી કે સંરક્ષણ વિભાગ માટેની કુલ ફાળવણીના 68 ટકાનો ખર્ચ ઘરેલુ સંરક્ષણ ઉત્પાદનો...

યુકેસ્થિત ભારતના હાઈ કમિશનર શ્રીમતી ગાયત્રી ઈસ્સાર કુમારે જણાવ્યું છે કે ભારત અને યુકે આ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ વેપાર સમજૂતી સાધવાના માર્ગે આગળ વધી...

મોદી સરકાર ૨.૦નું ચોથુ બજેટ રજૂ કરતા કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામને વર્ષ ૨૦૨૨-૨૩માં દેશમાં સત્તાવાર ડિજિટલ કરન્સી એટલે કે ડિજિટલ રૂપિયો જારી કરવાની...

મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલા વર્ષ ૨૦૨૨-૨૩ના નાણાકિય વર્ષ માટેના બજેટમાં ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ એસેટ્સ પર ટેક્સ વસૂલવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રિય...

 ફ્યુચર રિટેલ લિમિટેડ અને એમેઝોન વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહનો ઉકેલ લાવવા એમેઝોને એફઆરએલના સ્વતંત્ર ડિરેક્ટરોને જાણ કરી છે કે સમારા કેપિટલ દેવા તળે દટાયેલી...



to the free, weekly Gujarat Samachar email newsletter