
બ્રિટનની શાન ગણાવાયેલી હાઈ સ્ટ્રીટ્સ અદૃશ્ય થઈ રહી છે. રિટેઈલ સેક્ટરમાં ભારે પરિવર્તન આવ્યું છે અને મહામારી પછી મુશ્કેલી વધી છે. ૨૦૧૬માં BHSના પતન પછી...
કેલેન્ડર વર્ષ 2025માં 18 વર્ષ પછી મેઇન બોર્ડ આઈપીઓ ક્ષેત્રે નવો રેકોર્ડ સર્જાયો છે. 2007 પછી પહેલી વાર ઇનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ)ની સંખ્યા 100ને વટાવી જવાની તૈયારીમાં છે. આ વર્ષે કંપનીઓએ ઇશ્યૂ દ્વારા રૂ. 1.7 લાખ કરોડથી વધુ એકત્ર કર્યા છે.
FMB કેપિટલ હોલ્ડિંગ્સના સહસ્થાપક રસિક કંટારિયા કેન્યાના પ્રથમ બિલિયોનર બની ગયા છે. FMB કેપિટલ હોલ્ડિંગ્સમાં જોરદાર ઉછાળો આવવા સાથે રસિક કંટારિયાના હિસ્સાનું મૂલ્ય 1 બિલિયન ડોલરને પાર પહોંચી જવાથી આફ્રિકન બિઝનેસના ઈતિહાસમાં અભૂતપૂર્વ ફાઈનાન્સિયલ...

બ્રિટનની શાન ગણાવાયેલી હાઈ સ્ટ્રીટ્સ અદૃશ્ય થઈ રહી છે. રિટેઈલ સેક્ટરમાં ભારે પરિવર્તન આવ્યું છે અને મહામારી પછી મુશ્કેલી વધી છે. ૨૦૧૬માં BHSના પતન પછી...

યુકેના સૌથી સમૃદ્ધ વિસ્તારોની સરખામણીએ વંચિત કે ગરીબ વિસ્તારોમાં બેટિંગ શોપ્સની સંખ્યા ૧૦ ગણાથી પણ વધુ હોવાનું સ્ટાન્ડર્ડ લાઈફ ફાઉન્ડેશનના અભ્યાસમાં બહાર...

અસ્ડાના માલિક બિલિયોનેર ઈસાબંધુઓ- મોહસીન અને ઝૂબેર ઈસા તેમના EG ગ્રૂપના ફોરકોર્ટ્સમાં નવા ૩૦૦થી વધુ ‘અસ્ડા ઓન ધ મૂવ’ કોન્વેનીઅન્સ સ્ટોર્સ ખોલવાની યોજના...

વિશ્વમાં કોરોના મહામારીની સ્થિતિ વણસતા ભારત સરકારે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ પરનો પ્રતિબંધ લંબાવવાનો નિર્ણય કર્યો છે. ડીજીસીએએ જારી કરેલા સરક્યુલર...

કોવિડ મહામારીના મહાસંકટ પછીના નાણાકીય વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૧-૨૨નો પ્રથમ ત્રિમાસિક ગાળો ભારત માટે આર્થિક મોરચે શુભ સમાચાર લઇને આવ્યો છે. આ ગાળામાં જીડીપી...

પ્લાસ્ટિક પોલ્યુશન સામે યુદ્ધના ભાગરૂપે સરકાર ફેંકી દેવાતી પ્લાસ્ટિક પ્લેટ્સ, કટલરી અને પોલીસ્ટીરિન કપ્સ પર ઈંગ્લેન્ડમાં પ્રતિબંધ લાગુ કરવા આગળ વધશે. આડેધડ...

હુરૂન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વિશ્વની ટોચની ૫૦૦ સૌથી વધુ મૂલ્યવાન ખાનગી કંપનીઓની યાદીમાં ભારતની ૧૨ કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે જારી થયેલી...

ઇન્ટરનેટ હેકર્સે ક્રિપ્ટો કરન્સીના વિશ્વમાં અત્યાર સુધીની સંભવિત સૌથી મોટી ચોરીને અંજામ આપતાં દુનિયાભરમાં હલચલ મચાવી દીધી છે. ઇન્ટરનેટના ભેજાબાજોએ ક્રિપ્ટો...

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ખનિજ સંપત્તિ પર તેમનો કંટ્રોલ રહેશે. અફઘાનિસ્તાનમાં કેટલાય પ્રકારના ખનિજ છે, જેની લગભગ ૧ ટ્રિલિયન ડોલર આંકવામાં આવી છે....

ભારત સરકારનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સોમવારે અર્થતંત્રને ચેતનવંતુ બનાવવાના અને સરકારી તિજોરીને રોકડ-સમૃદ્ધ બનાવવાના બેવડા લક્ષ્ય સાથે રૂ. છ લાખ...