યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

બોઇંગનું ડ્રીમલાઈનર હવે શંકાના ઘેરામાં

અમદાવાદમાં સર્જાયેલા વિમાન અકસ્માતે બોઈંગના ડ્રીમલાઈનર વિમાનોની વિશ્વસનીયતા સામે સવાલ પેદા કર્યા છે. ટેક્નિકલ ખામી, સોફ્ટવેર બગ્સ અને સુરક્ષા ચેતવણીનો આ વિમાનનો લાંબો ઈ તિહાસ રહ્યો છે. 

હાલ ડોમિનિકાની કસ્ટડીમાં બંધ ભાગેડુ ઝવેરી મેહુલ ચોકસીના કથિત અપહરણની ફરિયાદમાં યુકેના બિઝનેસમેન ગુરદીપ દેવ બાથનું નામ ચમક્યું છે. લંડનમાં ધી વીકમાં પ્રકાશિત...

ભારતમાં ગેસ ડિસ્ટ્રીબ્યુશનથી માંડીને પાવર જનરેશન અને સી-પોર્ટથી માંડીને ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરવા સહિત અનેકવિધ ક્ષેત્રે સફળતાના શીખરો સર કરી રહેલા...

ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટની જાહેરાત અનુસાર ઈજિપ્ત, શ્રી લંકા,અફઘાનિસ્તાન, બહેરિન, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, સુદાન અને કોસ્ટા રિકા સહિતના દેશને ટ્રાવેલ...

પ્રથમ વખત ઘર ખરીદનારાને સસ્તાં મકાન મળી રહે અને હાઉસિંગ સીડી ચડવામાં સરળતા તે માટે સરકારે ‘ફર્સ્ટ હોમ્સ’ ઈનિશિયેટિવ હેઠળ ૩૦ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી...

ઈંગ્લેન્ડમાં લોકડાઉન નિયંત્રણોના સંપૂર્ણ અનલોકિંગ મુદ્દે સરકારનાં ભારે મતભેદો પ્રવર્તી રહ્યા છે. કોવિડ કેસીસમાં ૬૮ ટકાનો વધારો થવા સાતે જ વેક્સિનની અસરકારકતાના પુરાવાઓ પણ મળી રહ્યા છે ત્યારે ૨૧ જૂનના ‘આઝાદી દિન’ મુદ્દે અસમંજસ સર્જાઈ છે. હેલ્થ...

 ભારતીય બેન્કોના કરોડો રૂપિયા ઓળવીને બ્રિટનમાં આશરો લઇ રહેલા ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના ખરાબ દિવસો શરૂ થઇ ગયા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ...

ભારતીય બેન્કોના અબજો રૂપિયા ઓળવીને એન્ટીગુઆમાં આશરો લઇને બેઠેલો મેહુલ ચોકસી અચાનક લાપતા થયા બાદ હવે તેનું પગેરું પડોશી કેરેબિયન દેશ ડોમિનિકામાં મળ્યું...

યુકેમાં રેસ્ટોરાં અને પબ્સ બિઝનેસમાં તેજી આવી છે તેમજ કોરોના મહામારી અગાઉ લોકો બહાર ખોરાક લેતા હતા તેની સરખામણીએ વધુ પ્રમાણમાં બહાર ભોજન લે છે. ONSના આંકડા...

ફ્રેન્ચ ફેશન ટાઇકૂન બર્નાર્ડ આર્નોલ્ટ સોમવારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેની અંદાજિત નેટવર્થ ૧૮૬.૩ બિલિયન ડોલર છે તેમ ફોર્બસ રિયલ ટાઇમ બિલિયોનેર...

આજે ઘણા લોકો બિટકોઈન સહિતની ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા તલપાપડ છે, ત્યારે આજથી આઠ વર્ષ પહેલા ઓછામાં ઓછા એક ડોલરના બિટકોઈન ખરીદવા સલાહ આપનારી વ્યક્તિ...



to the free, weekly Gujarat Samachar email newsletter