મસ્કે ભારત પ્રવાસ મુલત્વી રાખ્યોઃ વર્ષના અંત સુધીમાં ભારત આવશે

ટેસ્લા કંપનીના વડા એલન મસ્કે હાલ પૂરતો ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. એલન મસ્ક સોમવારે ભારત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. મસ્ક આ સમયે ભારતના બજારમાં પ્રવેશની ઘોષણા કરે તેવી શક્યતા હતી. જોકે એક્સ પર પોતાના હેન્ડલ પર પોસ્ટ...

વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

અમેરિકાના કેન્ટકીમાં ૩૧ વર્ષની યુવતીએ પતિ સાથે સંબંધ તૂટ્યા બાદ પોતાના ૬૦ વર્ષના સસરા સાથે લગ્ન કરી લીધા. હેરોડ્સબર્ગની રહેવાસી એરિકા કિવગ્ગ નામની આ યુવતી ૧૯ વર્ષની હતી ત્યારે તેના લગ્ન સ્થાનિક ફેક્ટરીમાં કામ કરતા જસ્ટિન ટોવેલ નામના એક યુવક...

યુએસના લુઇવિલેમાં રહેતા ૧૩ વર્ષીય ઓસ્કર પેલેસેન કહે છે કે છેલ્લા દોઢ વર્ષમાં તે કોઇ પણ દોસ્તને રૂબરૂ મળી શક્યો નથી. કોરોનાના કારણે સ્કેટબોર્ડિંગ, ટ્રેમ્પોલિન...

 માઇક્રોસોફ્ટના સંસ્થપાક બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિન્ડા ગેટ્સે ડિવોર્સની જાહેરાત કરી છે ત્યારથી ભાત ભાતની અટકળો થઇ રહી છે. આ બધા વચ્ચે બિલ ગેટ્સ પર...

અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેને ભારતવંશી નીરા ટંડનને પોતાની ટીમમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. જો બાઇડેન દ્વારા કેબિનેટ માટે પસંદ કરવામાં આવેલ નીરા...

ભારતમાં કોવિડ - ૧૯ મહામારીની લહેરમાં આવેલા ઉછાળાને ડામવામાં મદદ માટે ભારતીય અમેરિકન ફિઝિશિયનોનું ગ્રૂપ હજારો ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ ભારત મોકલી રહ્યું...

અમેરિકાએ એક રિપોર્ટમાં કહ્યું છે કે ચીન સરકાર અને પ્રશાસને નિર્દોષ નાગરિકોની ધાર્મિક સ્વતંત્રતા પર મોટી તરાપ મારી છે. ચીનમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર આકરા પ્રતિબંધો મુક્યા છે. 

મહામારીમાંથી બહાર આવ્યા પછી અમેરિકાએ ૧૪ મેના રોજ મોટો નિર્ણય લીધો છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને (સીડીસી) કોરોના રસીના બે ડોઝ લઈ ચૂકેલા...



to the free, weekly Gujarat Samachar email newsletter