ડાયનાસોરનું 15 કરોડ વર્ષ જૂનું હાડપીંજર

ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નક્કી? 8 જુલાઇએ જાહેરાતની શક્યતા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...

અમેરિકામાં સપ્ટેમ્બર 11, 2001ના રોજ થયેલા દેશના ઈતિહાસનાં સૌથી ઘાતકી આતંકી હુમલાની 21મી તિથિ પર રવિવારે શ્રદ્ધાંજલિ સભા યોજાઇ હતી. આ આતંકી હુમલામાં 3000...

અમેરિકામાં વેદાંત પટેલ યુએસ સ્ટેટ પ્રેસ બ્રીફિંગના નાયબ પ્રવક્તા બનનારા પ્રથમ ભારતીય બન્યા છે. તેમણે આ હોદ્દા પર પહોંચનારા પ્રથમ ઈન્ડો-અમેરિકન બનીને ઈતિહાસ...

યુએસના ફ્લોરિડાના ક્લેરમોન્ટનાં આશા મન્ડેલાએ તેના સૌથી લાંબા ડ્રેડલોક વાળ માટે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે.

તાજેતરમાં જ એક મેક્સિકન અમેરિકન મહિલા દ્વારા ચાર ભારતીય મહિલાઓ પર વંશીય હુમલાના અહેવાલોની શાહી હજુ સૂકાઇ નથી ત્યાં ભારતીય પર વંશીય ટિપ્પણીઓ અને હુમલાની...

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરી રહેલા 17 ભારતીયો સહિત કુલ 100 વિદેશી નાગરિકો પકડાયા હોવાનું અમેરિકી સીમા સુરક્ષા એજન્સીએ કહ્યું હતું. પકડાયેલા વિદેશી...

ઇંગ્લીશ ભાષા પર પ્રભુત્વની ચકાસણી માટે લેવાતી IELTS પરીક્ષામાં સેટિંગ કરીને મહેસાણાના 4 યુવકો અમેરિકા પહોંચી તો ગયા પણ ઘૂસણખોરી કરતાં અમેરિકા પોલીસે દબોચી...

કેનેડાના સાસ્કેચવાન પ્રાંતમાં રવિવારે બે સમુદાયો વચ્ચેના વિવાદમાં ખંજરબાજી થઈ ગઈ. બંને સમુદાયો વચ્ચે વિવિધ સ્થાને વિવાદ સર્જાયા પછી થયેલી ખંજરબાજીમાં 10...

અમેરિકાના વર્જિનિયામાં જોડકા ભાઇઓનાં જોડકી બહેનો સાથેના લગ્ન બાદ બંને બહેનોએ દીકરાને જન્મ આપ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે બંને બાળકો સગા ભાઇ નથી, પણ વિજ્ઞાનીઓ...

દાહોદના વતની પણ હાલ અમેરિકા સ્થાયી થયેલો ગુજરાતી પરિવાર અમિતાભ બચ્ચનનો એટલો દિવાનો છે કે ‘બિગ બી’ની વિશાળ પ્રતિમા તેમના ઘરના પ્રાંગણમાં મુકાવી છે. આ પ્રતિમા...

અમેરિકન અંતરિક્ષ સંસ્થા ‘નાસા’ના મહત્ત્વાકાંક્ષી મૂન મિશન અર્થાત્ અર્ટેમિસ-1ને હાલ પૂરતું મોકૂફ રખાયું છે. કારણ છે સોમવારે લોન્ચના કેટલાક સમય પહેલા વિજ્ઞાનીઓએ...



to the free, weekly Gujarat Samachar email newsletter