બૈજુ ભટ્ટઃ અમેરિકાના સૌથી ધનવાનોની યાદીમાં એકમાત્ર ભારતવંશી

અમેરિકાના સૌથી ધનાઢ્ય લોકોની ‘ફોર્બ્સ 400’ની વર્ષ 2025ની યાદીમાં ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક બૈજુ ભટ્ટે દેશના 10 સૌથી યુવા બિલિયોનેરમાં સ્થાન મેળવ્યું છે. 40 વર્ષની વયે, સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ રોબિનહૂડના સહ-સ્થાપક ભટ્ટ યાદીમાં એકમાત્ર ભારતીય...

ભારતમાં અમેરિકાનું સીધું વિદેશી રોકાણ 3.7 ગણું વધીને 5.6 બિલિયન ડોલર થયું

નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં આવતા ઈક્વિટીમાં એફડીઆઈનો પ્રવાહ વાર્ષિક ધોરણે 15 ટકા વધીને 18.63 બિલિયન ડોલર થયો છે, એવી માહિતી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)એ જાહેર કરેલા આંકડા...

ભારતીય અમેરિકન શ્રીનિવાસા રાજુએ તે કામ કરતો હતો તે ન્યૂ જર્સીની મોરિસ કાઉન્ટી ફાર્મસીને પ્રીસ્ક્રીપ્શન્સ મોકલાય તેના બદલામાં લાંચ અને કટકી આપવા અને તેની...

કાશ્મીરી ડોક્ટર દંપતી ખુરશીદ અહેમદ ગુરુ અને લુબ્ના ગુરુનું વિદેશમાં કાશ્મીરી ઈતિહાસ, કળા અને સંસ્કૃતિ સંબંધિત મ્યુઝિયમ સ્થાપવાનું સ્વપ્ન આખરે સાકાર થયું...

ભારતવંશી એપિડમીઓલોજિસ્ટ નિરવ દિનેશ શાહને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (USCDC)ના પ્રિન્સિપાલ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નિયુક્તિ અપાઈ...

ટેક્સાસમાં ટ્વિન્સ બાળકીએ જન્મ લીધો છે, પરંતુ બંને બાળકીની જન્મ તારીખ અને સાલ અલગ અલગ હોવાનો અનોખો કિસ્સો બન્યો છે.

પ્રખ્યાત અમેરિકન મેગેઝિન ‘રોલિંગ સ્ટોન’ દ્વારા જાહેર કરાયેલા 200 સર્વશ્રેષ્ઠ ગાયકોના લિસ્ટમાં દિવંગત ભારતરત્ન લતા મંગેશકરનું નામ પણ સામેલ છે. યાદીમાં 84મા...

ફરી એક વાર ટ્વિટર પર ડેટા લીકનો મામલો સામે આવ્યો છે. એક સિક્યોરિટી રિસર્ચરના રિપોર્ટ અનુસાર 20 કરોડથી વધારે ટ્વિટર યુઝર્સના ઈમેલ એડ્રેસ હેક કરી તેને ઓનલાઈન...

ભારતવંશી મનપ્રીત મોનિકા સિંઘે અમેરિકામાં ઇતિહાસ રચ્યો છે. મનપ્રીત મોનિકા સિંઘે હેરિસ કાઉન્ટીમાં જજ તરીકે શપથ લીધા છે. આ સાથે તેઓ જજ બનનાર અમેરિકામાં પ્રથમ...

કેનેડામાં રહેતા વિદેશી લોકો માટે પોતાના ઘરનું સપનું સાકાર કરવું હમણા મુશ્કેલ બની રહેશે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોની સરકારે વિદેશી લોકો સામે ઘર ખરીદવા...

અમેરિકામાં 41 વર્ષના ગુજરાતી યુવાનની પત્ની અને સંતાનોની હત્યાના પ્રયાસ અને બાળ શોષણના ગુનામાં ધરપકડ કરાઇ છે. ધર્મેશ અરવિંદ પટેલે જાણીજોઇને પત્ની અને બે...

કોલ સેન્ટર સ્કેમમાં સંડોવાયેલા ભારતીય નાગરિકને અમેરિકાની અદાલત દ્વારા 29 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. મોઇન ઇદરીશભાઇ પિંજારાએ 30મી નવેમ્બરે અદાલતમાં પોતાના...



to the free, weekly Gujarat Samachar email newsletter