બૈજુ ભટ્ટઃ અમેરિકાના સૌથી ધનવાનોની યાદીમાં એકમાત્ર ભારતવંશી

અમેરિકાના સૌથી ધનાઢ્ય લોકોની ‘ફોર્બ્સ 400’ની વર્ષ 2025ની યાદીમાં ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક બૈજુ ભટ્ટે દેશના 10 સૌથી યુવા બિલિયોનેરમાં સ્થાન મેળવ્યું છે. 40 વર્ષની વયે, સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ રોબિનહૂડના સહ-સ્થાપક ભટ્ટ યાદીમાં એકમાત્ર ભારતીય...

ભારતમાં અમેરિકાનું સીધું વિદેશી રોકાણ 3.7 ગણું વધીને 5.6 બિલિયન ડોલર થયું

નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં આવતા ઈક્વિટીમાં એફડીઆઈનો પ્રવાહ વાર્ષિક ધોરણે 15 ટકા વધીને 18.63 બિલિયન ડોલર થયો છે, એવી માહિતી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)એ જાહેર કરેલા આંકડા...

ભારતમાં મહત્વના સામાજિક પડકારોના ઉકેલ માટે નવા ટેકનોલોજીકલ સોલ્યૂસન્સ વિકસાવતા વૈજ્ઞાનિકોને સહાય કરવા ટાટા સન્સ અને ન્યૂયોર્ક એકેડેમી ઓફ સાયન્સ દ્વારા...

અમેરિકામાં વસતા ભારતીય મૂળના પંજાબી મિકી હોથીને સર્વસંમતિથી નોર્ધર્ન કેલિફોર્નિયાના લોદી શહેરના મેયર બનાવાયા છે. આ સાથે જ મિકી હોથી અમેરિકાના શહેરમાં આજ...

અમેરિકામાં વસનારા શીખ સમુદાયના લોકો માટે ખુશખબર છે. અહીંની કોર્ટે એક ઐતહાસિક ચુકાદામાં જણાવ્યું કે, પાઘડી પહેરવા અને દાઢી રાખવાને કારણે શીખ સમુદાયના લોકોને વિશ્વના ખ્યાતનામ એવા મરિન કોર્પસમાં ભરતી થવાથી રોકી શકાય નહીં. 

રાષ્ટ્રપતિ જો બાઇડેને ભારતીય-અમેરિકન રિચાર્ડ આર. વર્માની વિદેશ વિભાગમાં વરિષ્ઠ હોદ્દા પર નિમણૂક કરી છે. વ્હાઇટ હાઉસના નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ બાઇડેને...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પ્રમુખપદે હતા ત્યારે ચૂકવેલા ટેક્સનો રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં બહાર આવ્યું છે કે ટ્રમ્પે જાન્યુઆરી...

અમેરિકામાં ત્રણ ભારતવંશીઓના અપમમૃત્યુના સમાચારે સમુદાયમાં શોકની લાગણી ફેલાવી છે. એરિઝોના સ્ટેટમાં કોકોનીનો કાઉન્ટીમાં આવેલા વુડ્સ કેન્યન લેકમાં આ દુર્ઘટના...

અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કામચલાઉ કામદારો સહિત નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજદારો માટે વિઝા માટેના ઇન્ટરવ્યૂમાં મુક્તિની સુવિધા લંબાવી છે. અમેરિકન...

માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યુટ દ્વારા જારી કરાયેલા એક અભ્યાસ અનુસાર અમેરિકામાં હાલ 49 લાખ ભારતીયો વસવાટ કરી રહ્યાં છે. અમેરિકામાં વસતા આ 49 લાખ ભારતીયો...

અમેરિકામાં બીજી વાર ગેરકાયેદસર રીતે ઘૂસણખોરી માટે પકડાયેલ ભારતીય નાગરિક અશોક પટેલને બે વર્ષ કેદની સજા થઇ શકે છે. બે વર્ષ પહેલાં અશોક પટેલ અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ માટે ઝડપાતાં તેને દેશનિકાલ કરાયો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter