‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ગર્ભપાતને લગતી ગોળીઓના એક્સેસને લઈને મહિલાઓ રસ્તા પર ઉતરતાં બાઈડેન વહીવટી તંત્રે ચક્રો ગતિમાન કર્યા છે. ટ્રમ્પ ફરીથી મેદાનમાં ઉતર્યા છે અને મહિલાઓએ તંત્ર...

અમેરિકાના ડિફેન્સ મંત્રાલય પેન્ટાગોનના ગુપ્ત દસ્તાવેજો લીક થયાના સમાચારો આખી દુનિયાના મીડિયામાં છવાયેલા છે. એ બાબતે અમેરિકાની છબિ ખરડાઈ છે. અને હવે, આ...

અમેરિકાની પ્રતિષ્ઠિત ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે ગુજરાતી વિદ્યાર્થીઓના તળાવમાં ડૂબી ગયા છે. આ વિદ્યાર્થીઓના નામ સિદ્ધાંત શાહ અને આર્યન વૈદ્ય...

અમેરિકામાં પાંચ ભારતવંશી મહિલાએ ફાઇનાન્સિયલ સેક્ટરમાં આપેલા પ્રદાનની વિશ્વસ્તરે નોંધ લેવાઇ છે. આ ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન બદલ આ ભારતવંશી નારીરત્નોએ યુએસ...

ટેક્સાસમાં આવેલા ડેરી ફાર્મમાં ભયાનક આગ લાગતા 18 હજાર કરતાં વધુ ગાયોના દર્દનાક મોત થયા છે. આટલી મોટી સંખ્યામાં ગાયો ભડથું થઈ ગઈ હોવાની આ પહેલી ઘટના છે....

અમેરિકામાં ફરી એક વાર બાળકોના યૌનશોષણનો કેસ સામે આવ્યો છે. અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના એટર્ની જનરલે ૫૦૦ પાનાનો અહેવાલ જારી કરીને કહ્યું છે કે બાલ્ટીમોરના...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ યુએસ-કેનેડાની સરહદે ભારતીય અને રોમાનિયન પરિવારોના મોત અંગે તપાસ થવી જોઈએ તેમ જણાવ્યું છે. ગત સપ્તાહે યુએસમાં ગેરકાયદે...

અમેરિકામાં ભારતીય નાગરિકને વૃદ્ધો સાથે છેતરપિંડી આચરવાના આરોપમાં 33 મહિનાની જેલની સજા ફટકારીને 24 લાખ ડોલરનો દંડ કરાયો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની રાજકીય યાત્રાની રૂપરેખા તૈયાર થઇ ગઇ છે. મોદી જૂનના ત્રીજા સપ્તાહમાં આશરે પાંચ દિવસ માટે અમેરિકા જશે. અમેરિકાની યાત્રા...

ભારતીય અમેરિકન અમિત ભારદ્વાજે ઈનસાઈડર ટ્રેડિંગના 13 ગૂના કબૂલી લીધા છે. લ્યૂમેન્ટમ હોલ્ડિંગ્સ ખાતે 49 વર્ષીય પૂર્વ ચીફ ઈન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર અમિત...



to the free, weekly Gujarat Samachar email newsletter