ડિજિટલ ‘ચાંદલો’: પિતાએ દીકરીના લગ્નમાં પહેર્યો QR કોડ

ભારતમાં આર્થિક વ્યવહારો કેટલી હદે ડિજિટલ થઇ રહ્યા છે તે જોવું જાણવું હોય તો આ સાથેની તસવીર પર નજર ફેરવી લો... કેરળના એક પિતાએ દીકરીના લગ્નમાં મહેમાનો પાસેથી ‘ચાંદલો’ સ્વીકારવા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અનોખો ઉપાય અજમાવ્યો છે. આ માટે તેમણે...

રદ્દી કપડાંને ડિઝાઇનર લુક આપી રહ્યા છે કેન્યાના ફેશન ડિઝાઇનર્સ

ગુજરાતમાં ગૃહિણીઓ વર્ષોથી જૂના કપડાં વેચીને બદલામાં વાસણ લેવાની પ્રથામાં માનતી આવી છે. જોકે, કેન્યામાં ફેશન ડિઝાઈનર્સ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરતાં નકામા વસ્ત્રોમાંથી ફેશનેબલ અને ડિઝાઇનર વસ્ત્રો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, નાઈરોબીના...

આપ સહુએ સ્પોર્ટ્સ કાર તો અનેક જોઇ હશે, પરંતુ આ મોડેલની વાત અલગ છે. આ ફ્લાઇંગ સ્પોર્ટ્સ કાર ફક્ત ત્રણ જ મિનિટની અંદર રોડ પર દોડતી કારમાંથી એરક્રાફ્ટમાં...

માનવીના નસીબ આડેથી પાંદડું ક્યારે ખસી જતું હોય તે કોઇ જાણતું નથી. આ વાતનું નવુંનક્કોર ઉદાહરણ દક્ષિણ આફ્રિકાના જોહાનીસબર્ગ શહેરમાં જોવા મળ્યું છે, જ્યાં...

વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના લોકો જાણે આઈડેન્ટિટી ક્રાઈસીસ સામે ઝઝૂમી રહ્યા છે. ચીનના ૧૩૭ કરોડ લોકો વચ્ચે માત્ર ૬૦૦૦ અટકો જ અસ્તિત્વ ધરાવે છે અને...

હોંગ કોંગની આ તસવીર નિહાળશો અને તેની સાથે જોડાયેલી વાત જાણશો તો તમને આમાં સાહસ, ધીરજ અને માનવતાનો ત્રિવેણી સંગમ જોવા મળશે. આ ફોટોમાં જોવા મળી રહેલો ૩૭...

કેનેડાના ક્યૂબેક શહેરમાં એક એવી વિચિત્ર ઘટના સામે આવી છે કે વાંચીને તમારી આંખો આશ્ચર્યથી પહોળી થઇ જશે. શહેરમાં કોરોનાના કહેરના કારણે વહીવટી તંત્રે કર્ફ્યૂ...

દરેક વાતનો જવાબ ગૂગલ પાસે છે, એવા ભ્રમમાં રાચનારો મોટો વર્ગ આખા જગતમાં છે. આથી જ ગૂગલમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ઇંગ્લેન્ડમાં આ પિતા-પુત્રની બેલડી કાયમ સમાચારોમાં ચમકતી રહે છે. ૭૨ વર્ષના ક્રિસ અને તેમનો ૩૧ વર્ષનો પુત્ર સેમ મિલફોર્ડ ઐતિહાસિક ઇમારતોના જિર્ણોદ્ધારનું...

ભારતને અંગ્રેજી હકૂમતથી આઝાદ થયાને ૭૩ વર્ષ ભલે થયા હોય, પણ સાપ ગયા ને લિસોટા રહ્યા છે. આપને જાણીને નવાઈ લાગશે કે ભારતની આઝાદીના સાત દસકા પછી પણ ૧૮૯ કિમીના...



to the free, weekly Gujarat Samachar email newsletter