
અમેરિકી સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (‘નાસા’)એ જાહેર કર્યું છે કે ચંદ્ર પર આપણી ધારણા કરતાં વધારે પાણી છે. આ જળભંડાર એટલો વધારે છે...
જાપાને નવતર કૃત્રિમ રક્ત વિકસાવ્યું છે જે કોઈ પણ ગ્રૂપ માટે એકસમાન રીતે કામ આવશે. તેને દરેક બ્લડ ગ્રૂપના દર્દીને ચઢાવી શકાય છે. જાંબલી કલરનું આ આર્ટિફિશ્યલ બ્લડ તબીબી જગતમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. લોહીની અછત દુનિયાની ખૂબ મોટી સમસ્યા છે....
કેરળના કોટ્ટાયમ્ જિલ્લાના મલારિક્કલમાં નિયત સમયના એક મહિના પહેલાં જ ગુલાબી લીલીના ફૂલોનો ગાલીચો છવાઇ ગયો છે. અહીં 2700 એકરમાં ડાંગરના ખેતરો છે, જેના પર ચોમાસા દરમિયાન જુલાઈના અંત સુધીમાં લગભગ 900 એકરમાં લીલી ખીલે છે.
અમેરિકી સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (‘નાસા’)એ જાહેર કર્યું છે કે ચંદ્ર પર આપણી ધારણા કરતાં વધારે પાણી છે. આ જળભંડાર એટલો વધારે છે...
બાર ટેઇલ્ડ ગોડવિટ નામના પક્ષીએ અલાસ્કાથી ન્યૂઝીલેન્ડ સુધીનો ૭૫૦૦ માઇલનો નોનસ્ટોપ પ્રવાસ કરીને ઋતુપ્રવાસનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. બાર ટેઇલ્ડ ગોડવિટે...
ભારતીય જ્વેલર કોટ્ટી શ્રીકાંતે એક જ રિંગમાં સૌથી વધારે હીરા જડીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં નામ નોંધાવ્યું છે.
વ્યક્તિ મોટા ગજાની હોય કે આમ આદમી હોય, દારૂ પીધા બાદ હેંગઓવરની સમસ્યા દરેક માટે સામાન્ય છે. આ બાબતને જ ધ્યાનમાં રાખીને ક્રોએશિયાની રાજધાની ઝાગ્રેબમાં એક...
ડિમેન્શિઆ (સ્મૃતિભ્રંશ)ના હોસ્પિટલાઇઝ્ડ દર્દીઓમાંથી અંદાજે ત્રીસેક ટકા દર્દીઓ ડિહાઇડ્રેટેશનની તકલીફથી પીડાતા હોય છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી ઘણી...
માત્ર વજન ઉતારવા અને ચૂસ્ત રહેવાના આશયથી ઓગસ્ટ ૨૦૧૬માં શરૂ કરાયેલી યાત્રા વિનોદ બજાજ માટે એટલી હદે મહત્ત્વની બની ગઈ છે કે ચાર દસકાથી આયર્લેન્ડમાં વસતાં...
યુરોપિયન દેશ જ્યોર્જિયાની પડોશમાં અબાખાઝિયા નાનકડો દેશ છે. ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા એ દેશમાં દુનિયાની સૌથી ઊંડી ગુફા છે. ૭૨૫૭ ફીટ (સવા બે કિમી) ઊંડી વેરીવોકિના...
દુર્ગા જ શક્તિ છે. અને વર્તમાન સમયમાં શક્તિનો ચહેરો પરપ્રાંતીય શ્રમિક મહિલાઓ - માતાઓથી બહેતર કોઇ હોઇ શકે નહીં. આ માતાઓ - મહિલાઓ કોરોના લોકડાઉન દરમિયાન...
એલ્સબરીનો ૧૫ વર્ષીય ટીમોથી લોંગ અત્યાર સુધી કોઇ પણ બ્રિટિશ ટીનેજરની જેમ એક સામાન્ય કિશોર જ હતો. જોકે, હવે દુનિયા તેને એક અસામાન્ય પ્રતિભાશાળી ટીનેજર તરીકે...
લેન્કેશાયરના લેલેન્ડમાં રહેતાં વૃદ્ધા પેટ્રિસિયા બેકરે ચેરિટી માટે ૧૫,૦૦૦ ફૂટ ઊંચાઈએથી સ્કાયડાઇવિંગ કરીને તેમના ૯૦મા જન્મદિવસની રોમાંચક ઉજવણી કરી હતી.