
આપણે લોકો સાહસિક કાર્ય માટે જાનની બાજી લગાવી દેનાર વ્યક્તિ માટે ઘણી વખત જાંબાઝ, હિંમતવાન, મરદનું ફાડીયું વગેરે શબ્દો વાપરતા હોઇએ છીએ, પણ આ સાથેની તસવીર...
જાપાને નવતર કૃત્રિમ રક્ત વિકસાવ્યું છે જે કોઈ પણ ગ્રૂપ માટે એકસમાન રીતે કામ આવશે. તેને દરેક બ્લડ ગ્રૂપના દર્દીને ચઢાવી શકાય છે. જાંબલી કલરનું આ આર્ટિફિશ્યલ બ્લડ તબીબી જગતમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. લોહીની અછત દુનિયાની ખૂબ મોટી સમસ્યા છે....
કેરળના કોટ્ટાયમ્ જિલ્લાના મલારિક્કલમાં નિયત સમયના એક મહિના પહેલાં જ ગુલાબી લીલીના ફૂલોનો ગાલીચો છવાઇ ગયો છે. અહીં 2700 એકરમાં ડાંગરના ખેતરો છે, જેના પર ચોમાસા દરમિયાન જુલાઈના અંત સુધીમાં લગભગ 900 એકરમાં લીલી ખીલે છે.
આપણે લોકો સાહસિક કાર્ય માટે જાનની બાજી લગાવી દેનાર વ્યક્તિ માટે ઘણી વખત જાંબાઝ, હિંમતવાન, મરદનું ફાડીયું વગેરે શબ્દો વાપરતા હોઇએ છીએ, પણ આ સાથેની તસવીર...
કાળા માથાના માનવી માટે કશું અશક્ય નથી તેમ કહેવાય છે પરંતુ, આ માનવીના તરંગો પણ વિચિત્ર પ્રકારના હોય છે. અત્યારે ટેટુનો વાવર છે ત્યારે જર્મનીના એક ૩૯ વર્ષીય...
ચીનથી આવેલા કોરોનાએ આ પાંચેક મહિનામાં માણસને કેટલો બદલી નાખ્યો. જંગલી થોરીઆ ઉપર ઉગતાં ઝીણાં લાલ ફૂલો ખરબચડા દડા ઉપર ઉગ્યાં હોય એવો આ કોરોનાએ વિશ્વભરમાં...
ઈક્વાડોરના દંપતીએ વિશ્વના સૌથી વયોવૃદ્ધ દંપતી હોવાનો વિક્રમ પોતાના નામે કર્યો છે. આ બન્નેની વયનો સરવાળો ૨૧૫ વર્ષ થાય છે. પતિ જુલિયોની વય ૧૧૦ વર્ષ છે અને...
તાઈવાનના સિન્ચુ શહેરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં એક બહુ જ વિચિત્ર ઘટના બની હતી. એક વિરાટ પતંગની પૂંછડી પતંગોત્સવ જોવા આવેલી ત્રણ વર્ષની બાળકીના...
જર્મન યુનિવર્સિટીએ કંઈ ન કરવા માટે વિદ્યાર્થીઓને ૧૬૦૦ યુરો (આશરે ૧૫૫૦ પાઉન્ડ)ની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી છે. જર્મનીના હેમ્બર્ગસ્થિત યુનિવર્સિટી ઓફ...
ગર્લ ગાઈડ્સના ૧૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે ૨૦૧૦માં જારી કરાયેલા માત્ર ૫૦pના સિક્કાનું Ebay પર £૪૦૦માં વેચાણ થયું છે. સામાન્યપણે ચાર પાઉન્ડ સુધીની કિંમત મેળવી...
સ્કોટલેન્ડના લેનાર્કમાં ૨૭ ઓગસ્ટ ગુરુવારે પશુઓની હરાજીમાં ડબલ ડાયમન્ડ નામના છ મહિનાના ઘેટાનું ૩૬૫,૦૦૦ પાઉન્ડમાં વેચાણ થતાં તે વિશ્વનું સૌથી મોંઘું ઘેટું...
આસામના ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદી ઉપર ભારતનો સૌથી લાંબો રોપ-વે શરૂ થયો છે.
આપણે ગદર્ભ શબ્દનો ઉપયોગ ભલે કોઇકને ચિડાવવા માટે કે કોઇકને નીચું દેખાડવા માટે કરતા હોઇએ છીએ, પરંતુ ગદર્ભની ઉપયોગિતા પણ કોઇનાથી છૂપી નથી. આજ સુધી આપણે ગાય-ભેંસના...