
મૂળે જર્મનીના વતની પણ હાલ યુએસના સાન ફ્રાન્સિસ્કોમાં વસતા કમ્પ્યુટર પ્રોગ્રામર સ્ટિફન થોમસની ઊંઘ આજકાલ વેરણ થઈ છે. તેની પાસે ૧૮૦૦ કરોડ રૂપિયાના બિટકોઈન્સ...
બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું છે કે, આદિમાનવો લગભગ ચાર લાખ વર્ષ પહેલા આ સ્થળે જ આગ પ્રગટાવતા હતા. આ સંશોધનને ‘નેચર’...
માલેતુજારોનો મુકામ ધરાવતું દુબઈ તેની ભવ્યતા અને રેકોર્ડ્સતોડ નવી-નવી વસ્તુઓ માટે જાણીતું છે. આ વખતે આ શહેર દુનિયાની સૌથી મોંઘી કોફીને કારણે ચર્ચામાં છે.

મૂળે જર્મનીના વતની પણ હાલ યુએસના સાન ફ્રાન્સિસ્કોમાં વસતા કમ્પ્યુટર પ્રોગ્રામર સ્ટિફન થોમસની ઊંઘ આજકાલ વેરણ થઈ છે. તેની પાસે ૧૮૦૦ કરોડ રૂપિયાના બિટકોઈન્સ...

આપ સહુએ સ્પોર્ટ્સ કાર તો અનેક જોઇ હશે, પરંતુ આ મોડેલની વાત અલગ છે. આ ફ્લાઇંગ સ્પોર્ટ્સ કાર ફક્ત ત્રણ જ મિનિટની અંદર રોડ પર દોડતી કારમાંથી એરક્રાફ્ટમાં...

માનવીના નસીબ આડેથી પાંદડું ક્યારે ખસી જતું હોય તે કોઇ જાણતું નથી. આ વાતનું નવુંનક્કોર ઉદાહરણ દક્ષિણ આફ્રિકાના જોહાનીસબર્ગ શહેરમાં જોવા મળ્યું છે, જ્યાં...

વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના લોકો જાણે આઈડેન્ટિટી ક્રાઈસીસ સામે ઝઝૂમી રહ્યા છે. ચીનના ૧૩૭ કરોડ લોકો વચ્ચે માત્ર ૬૦૦૦ અટકો જ અસ્તિત્વ ધરાવે છે અને...

હોંગ કોંગની આ તસવીર નિહાળશો અને તેની સાથે જોડાયેલી વાત જાણશો તો તમને આમાં સાહસ, ધીરજ અને માનવતાનો ત્રિવેણી સંગમ જોવા મળશે. આ ફોટોમાં જોવા મળી રહેલો ૩૭...

કેનેડાના ક્યૂબેક શહેરમાં એક એવી વિચિત્ર ઘટના સામે આવી છે કે વાંચીને તમારી આંખો આશ્ચર્યથી પહોળી થઇ જશે. શહેરમાં કોરોનાના કહેરના કારણે વહીવટી તંત્રે કર્ફ્યૂ...

દરેક વાતનો જવાબ ગૂગલ પાસે છે, એવા ભ્રમમાં રાચનારો મોટો વર્ગ આખા જગતમાં છે. આથી જ ગૂગલમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ઇંગ્લેન્ડમાં આ પિતા-પુત્રની બેલડી કાયમ સમાચારોમાં ચમકતી રહે છે. ૭૨ વર્ષના ક્રિસ અને તેમનો ૩૧ વર્ષનો પુત્ર સેમ મિલફોર્ડ ઐતિહાસિક ઇમારતોના જિર્ણોદ્ધારનું...

ભારતને અંગ્રેજી હકૂમતથી આઝાદ થયાને ૭૩ વર્ષ ભલે થયા હોય, પણ સાપ ગયા ને લિસોટા રહ્યા છે. આપને જાણીને નવાઈ લાગશે કે ભારતની આઝાદીના સાત દસકા પછી પણ ૧૮૯ કિમીના...

અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’એ બરફથી છવાયેલા હિમાલયની અંતરિક્ષમાંથી લેવાયેલી અદભુત તસવીર શેર કરી છે.