બર્નહામમાં અગ્નિની શોધના 4 લાખ વર્ષ પુરાણા અવશેષ મળ્યા

બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું છે કે, આદિમાનવો લગભગ ચાર લાખ વર્ષ પહેલા આ સ્થળે જ આગ પ્રગટાવતા હતા. આ સંશોધનને ‘નેચર’...

વિશ્વની સૌથી મોંઘી કોફી

માલેતુજારોનો મુકામ ધરાવતું દુબઈ તેની ભવ્યતા અને રેકોર્ડ્સતોડ નવી-નવી વસ્તુઓ માટે જાણીતું છે. આ વખતે આ શહેર દુનિયાની સૌથી મોંઘી કોફીને કારણે ચર્ચામાં છે. 

યુકેના સૌથી વરિષ્ઠ નાગરિક રોબર્ટ ‘બોબ’ વેઈટને હવે વિશ્વના જીવંત સૌથી વયોવૃદ્ધ પુરુષનું ટાઇટલ મેળવ્યું છે. હેમ્પશાયરના એલ્ટોનમાં વસતાં બોબ વેઈટન ૧૧૧ વર્ષના...

વિશ્વમાં ધૂની લોકોની સંખ્યા ઓછી નથી જેઓ કશું અદ્વિતીય સર્જન કરવા માગે છે અને પરિપૂર્ણ પણ કરે છે. સાઉધમ્પ્ટનના સ્વેથલિંગના ૬૧ વર્ષીય નિવાસી અને પૂર્વ નાવિક...

અમેરિકા-કેનેડાના વિજ્ઞાનીઓએ જિનેટિકલ એન્જિનિયરિંગ થકી કમાલ સર્જી છે. તેમણે ડીએનએમાં સુધારો કરીને ડાયમંડબેક મોથ (હીરાના આકાર જેવું માથું ધરાવતું જીવડું)...

એક વ્યક્તિ માટે નકામી હોય તે અન્ય માટે ખજાનો હોઈ શકે તેવી કહેવત ફ્રેન્ચ કોમ્પ્યુટર એન્ટ્રેપ્રેન્યોર એરિક બેકરે સાચી પાડી છે. બેકરે ‘વેસ્ટમાંથી બેસ્ટ’ને...

થોડા દિવસ પહેલાં ઇજિપ્શિયન ડિઝાઇનર હેની એલ બેહિરીએ પેરિસના ઓરિયેન્ટલ ફેશન શો માટે પ્લેનના રનવે પર બ્રાઇડલ ગાઉન રજૂ કર્યો હતો. એ ગાઉનને હાથીદાંતનાં તારની...

તમે માનવશરીરની ત્વચા સંબંધિત અનેક બીમારીઓ અને તેનાથી થતી પરેશાની વિશે સાંભળ્યું હશે, પણ રાજેશ્વરીની બીમારી એવી છે કે તેનું જીવન દોઝખ થઇ ગયું છે. છત્તીસગઢના...

જો કોઇના ખિસ્સામાં પૈસા નથી તો પરેશાન થવાની જરૂર નથી કારણ કે, હવે પ્લાસ્ટિકના બદલામાં નાસ્તો અને ચ્હા મળી શકે છે. જોકે આ માટે તમારે દાહોદ પહોંચવું પડશે. પર્યાવરણ...

 માણસના દિમાગનું આમ પણ કંઇ નક્કી હોતું નથી કે તેમાં ક્યા સમયે કેવો વિચાર - તુક્કો આકાર લેશે, અને આ તો વળી અમેરિકી યુટ્યૂબર ટાયલર ઓલિવિયેરાનું દિમાગ. હંમેશા...

મોડાસા નગરની નિલાંશી પટેલનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચમકી ગયું છે. સમગ્ર વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવવા બદલ તેને આ બહુમાન મળ્યું છે. ધોરણ ૧રમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter