ડિજિટલ ‘ચાંદલો’: પિતાએ દીકરીના લગ્નમાં પહેર્યો QR કોડ

ભારતમાં આર્થિક વ્યવહારો કેટલી હદે ડિજિટલ થઇ રહ્યા છે તે જોવું જાણવું હોય તો આ સાથેની તસવીર પર નજર ફેરવી લો... કેરળના એક પિતાએ દીકરીના લગ્નમાં મહેમાનો પાસેથી ‘ચાંદલો’ સ્વીકારવા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અનોખો ઉપાય અજમાવ્યો છે. આ માટે તેમણે...

રદ્દી કપડાંને ડિઝાઇનર લુક આપી રહ્યા છે કેન્યાના ફેશન ડિઝાઇનર્સ

ગુજરાતમાં ગૃહિણીઓ વર્ષોથી જૂના કપડાં વેચીને બદલામાં વાસણ લેવાની પ્રથામાં માનતી આવી છે. જોકે, કેન્યામાં ફેશન ડિઝાઈનર્સ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરતાં નકામા વસ્ત્રોમાંથી ફેશનેબલ અને ડિઝાઇનર વસ્ત્રો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, નાઈરોબીના...

ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતા ૮૦ વર્ષીય મોહમ્મદ સહીદે ૩૨ વર્ષ જૂની બાઇકને હાઇટેક બનાવી દીધી છે. હવે આ બાઇક તેમની આંગળીના ઇશારે કામ કરે છે. 

અમેરિકાના ટેક્સાસમાં રહેતા કપલને દુનિયાના સૌથી ઉંમરલાયક વિવાહિત કપલનું સન્માન મળ્યું છે. આ દંપતીની સહિયારી ઉંમર ૨૧૧ વર્ષ છે. તેમણે ગિનેસ બુક ઓફ વર્લ્ડ...

બ્રિટનના વિજ્ઞાની ડો. પીટર સ્કોટ-મોર્ગને મોત સામે હાર માની લેવાના બદલે તેની સામે બાથ ભીડવાની અનોખી રીત અપનાવી છે. તેમણે પોતાની જાતને વિજ્ઞાનના હાથમાં સોંપી...

જાપાનમાં વૃદ્ધો દ્વારા થતાં ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૦ વર્ષમાં અહીં ૬૫ વર્ષથી વધુ વયના લોકોની જેલમાં જવાની સંખ્યા ત્રણ ગણી વધી છે. તેનું...

ગૂગલે દાવો કર્યો છે કે તેણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ તરીકે ઓળખાતી અસાધારણ ટેકનોલોજી વિકસાવવામાં સફળતા મેળવી છે. ક્વોન્ટમ શબ્દ મૂળભૂત રીતે અણુ-પરમાણુ સાથે સંકળાયેલો...

ઇંગ્લેન્ડમાં ૯ વર્ષના જો વ્હેલે પોતાના કૌશલ્યથી અલગ પ્રકારનો બિઝનેસ શરુ કર્યો છે. પહેલા તે સ્કૂલની દીવાલો પર ડૂડલ બનાવતો ત્યારે ટીચર તેને ઠપકો આપતા હતા....



to the free, weekly Gujarat Samachar email newsletter