
આઈબીએમએ દુનિયાનું સૌથી નાનું કમ્પ્યુટર બનાવ્યું હોવાનો દાવો કર્યો છે. કંપનીએ લાસ વેગાસમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ માઈક્રો ક્મ્પ્યુટરને દુનિયા સમક્ષ...
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના એક યુવાને પહેલાં તો લગ્નમાં ઝાકઝમાળ અને ભપકો કરવાનો ટાળીને નાણાં બચાવ્યા અને પછી તેમાં ચાંદલા પેટે મળેલી રકમ ઉમેરીને તેનો એવો સદુપયોગ કર્યો કે આખું ગામ તેની પ્રશંસા કરતું થાકતું નથી. તેણે આ નાણાંથી ગામવાસીઓને ખેતરે...
સ્લોવેકિયન કંપની કલેઈન વિઝને ઉડતી કાર કરી છે અને હવે આ કાર રસ્તા પર દોડવા માટે, આકાશમાં ઉડવા માટે તૈયાર છે. બે સીટ ધરાવતી આ એરકાર દુનિયાની પ્રથમ સર્ટિફાઇડ ફ્લાઇંગ કાર છે.
આઈબીએમએ દુનિયાનું સૌથી નાનું કમ્પ્યુટર બનાવ્યું હોવાનો દાવો કર્યો છે. કંપનીએ લાસ વેગાસમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ માઈક્રો ક્મ્પ્યુટરને દુનિયા સમક્ષ...
ચેલ્ટનહામ ફેસ્ટિવલ દરમિયાન વિશ્વના પ્રથમ રોબોટ જોકીને જાહેરમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઘોડેસવારીની રેસમાં પહેલી વખત મેદાનમાં આ રોબો જોકી ટ્રેક પર જોવા મળ્યો...
બેંગ્લુરુની એક જમીનનો મામલો ૩૦ વર્ષ સુધી ચાલ્યો. જમીનને લઈને એક એજ્યુકેશન સોસાયટી અને મહિલા લક્ષ્મી વચ્ચે વિવાદ હતો. નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી...
નશાની હાલતમાં ટેક્સી ભાડે કર્યા બાદ તેમાં સૂઇ જવાનું એક યુવકને ખૂબ મોંઘું પડી ગયું. અમેરિકાના ન્યૂ જર્સીના રહેવાસી કેની બેકમેનને ઉબરે ૧,૬૩૫ ડોલર (અંદાજે...
જો બધું આયોજન પ્રમાણે સમુંસૂતરું પાર પડ્યું તો યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ના બે સૌથી સમૃદ્ધ શહેરો દુબઈ અને અબુધાબી વચ્ચેનું ૧૪૦ કિલોમીટરનું અંતર માત્ર ૧૨...
માણસા તાલુકાના પારસા ગામના પ્રવીણ દશરથભાઈ પ્રજાપતિના ૧૧મી માર્ચે થાઈલેન્ડની યુવતી સિરિદિફા સાથે લગ્ન થયાં. પ્રવીણ અમદાવાદથી એશિયન દેશોના પ્રવાસ માટે ટ્રાવેલ્સનો...
લંડનઃ છૂરાબાજીના ગુના વિરુદ્ધ લોકોને જાગૃત કરવા અને છૂરાના સકારાત્મક ઉપયોગનો સંદેશ આપવા ‘ચેરિટી સ્ટીલ વોરિયર્સ’ સંસ્થાએ અનોખી પહેલ કરી હતી. સંસ્થાએ પોલીસે...
બધું આયોજન પ્રમાણે પાર પડશે તો યુએઇના બે સૌથી સમૃદ્ધ શહેરો અબુધાબી અને દુબઇ વચ્ચેનું ૧૪૦ કિ.મી.નું અંતર ફક્ત ૧૨ મિનિટમાં કપાઇ જશે. હાઇપરલૂપથી આ શક્ય બનશે, જેની...
અરુણાચલ પ્રદેશના બોમજા ગામનું નામ એક જ દિવસમાં એશિયાના સૌથી ધનિક ગામોની યાદીમાં સામેલ થઇ ગયું છે. અને તે પણ સરકારી વળતરના કારણે! તવાંગ જિલ્લાના આ ગામમાં...
ભારતમાં ચૂંટણીઓનું આયોજન કરતા કેન્દ્રીય ચૂંટણી પંચ (સીઇસી)ના નિયમ અનુસાર દેશમાં યોજાતી ચૂંટણીઓમાં માત્ર ભારતીય નાગરિક જ મતદાન કરી શકે છે. પરંતુ આ જ ભારતના...