સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

કેરળમાં ટ્વિન્સ અને ટ્રિપલેટનો મેળાવડો

લીલીછમ હરિયાળીથી હર્યાભર્યા કેરળમાં તાજેતરમાં એક અનોખો મેળાવડો યોજાઇ ગયો. પ્રવાસ-પર્યટન માટે જાણીતા કેરળના એર્નાકુલમ નગરના ટાઉન હોલમાં યોજાયેલા આ મેળાવડામાં બે વર્ષના બાળકથી માંડીને 72 વર્ષ સુધીના વડીલો સહિત 137 ટ્વિન્સ અને 4 ટ્રિપલેટ્સ એકત્ર...

ઓક્સફર્ડ યુનિવર્સિટી ભલે વિશ્વના ટોચના શિક્ષણ સંસ્થાનોમાં સ્થાન ધરાવતી હોય, પરંતુ તેની શિક્ષણ પદ્ધતિ કંટાળાજનક હોવાનું એક વિદ્યાર્થીનું માનવું છે. ભારતીય...

ઓક્સફર્ડ યુનિવર્સિટી ભલે વિશ્વના ટોચના શિક્ષણ સંસ્થાનોમાં સ્થાન ધરાવતી હોય, પરંતુ તેની અભ્યાસ કરાવવાની પદ્ધતિ બહુ કંટાળાજનક હોવાનું એક વિદ્યાર્થીનું માનવું...

એન્ટાર્કટિકા ખંડના કાંઠે આવેલા રોસ સમુદ્ર અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારને જગતનો સૌથી મોટો નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો છે. આ સમુદ્રનો વિસ્તાર ૧૫,૪૮,૮૧૩...

કેનેડાના એક મરજીવાએ સમુદ્રમાં ન્યૂક્લિયર બોમ્બ શોધવાનો દાવો કર્યો છે. એવું માનવામાં આવે છે કે, ૧૯૫૦ના દાયકામાં આ વિસ્તારમાં જે અમેરિકી બોમ્બર વિમાન બી-૩૬...

ફિલ્મ દોસ્તીના ગીત "મેરી દોસ્તી, મેરા પ્યાર"ની યાદ અપાવતી આ તસવીરમાં દેડકાઅો અને મગરમચ્છની દોસ્તી નજરે પડે છે. ઇંડોનેશીયાના ટાંગેરંગ વિસ્તારમાં મગર અને...

કરાયાતના દરિયામાંથી ત્રણ માછીમારોને ૮૦ કિલોગ્રામ વજનની વ્હેલની ઉલ્ટી મળી આવતાં તેઓએ અતિઆનંદમાં આવીને ઉજવણી કરી હતી. વ્હેલની ઉલ્ટી અત્તરો બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે અને અતિકિંમતી છે. માછીમારીને મળી આવેલી ઉલ્ટીની કિંમત લગભગ ૨૫ લાખ ડોલર થાય...

આ એક કાચબા ડિએગોની વાત છે. ૫૦ વર્ષ પહેલાં તેની પ્રજાતિમાં ફક્ત ત્રણ કાચબા રહી ગયા હતા, પણ ચેલોનો એડિસ હુડેનસિસ પ્રજાતિના કાચબા ડિઓગોએ તેની યૌન સક્રિયતાથી...

ગાંધીનગર શહેરના સીમાડે આવેલા રૂપાલ ગામમાં આસો સુદ નોમ એટલે કે રવિવારે રાત્રે વરદાયિની માતાનો પલ્લી મેળો ભરાયો હતો. મહાભારતકાળથી ગામમાં યોજાતા પલ્લી મેળામાં...

બ્રિટિશ કોલંબિયાની એક યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર નેમકુમાર બંથિઆ આજકાલ કર્ણાટકના થોન્ડેબાવી ગામમાં ડેરાતંબૂ તાણીને બેઠા છે. અહીં...

વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં આપણી કલ્પના શક્તિથી પણ આગળ જાત જાતનાં સંશોધનો થતાં રહે છે. દૂધમાંથી વિવિધ ખાદ્યપદાર્થો બનાવવામાં આવે છે, પરંતુ થોડા સમય...



to the free, weekly Gujarat Samachar email newsletter