દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કેમેરા

વેસ્ટર્ન સાઉથ અમેરિકામાં આવેલા ચિલીના રણમાં એક ટેકરી પર રુબિન ઓબ્ઝર્વેટરી બનીને તૈયાર છે જેમાં વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા ઇન્સ્ટોલ કરાયો છે. 

બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી!

જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...

હોલિવૂડ સિતારાઓની નગરી તરીકે જાણીતા લોસ એન્જલસથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલા સિલામર લેક પર નજર ફેરવશો તો તમને તેની સપાટી પર કાળી ચાદર છવાયેલી જોવા મળશે....

બ્રિટનમાં હાથનાં કર્યાં, હૈયે વાગ્યાં કહેવતનો યથાર્થ પુરવાર થતી જોવા મળી છે. એક વ્યક્તિને કમ્પ્યૂટરનાં સર્વરમાં એન્ટર કરેલા ખોટા કોડની ભારે મોટી કિંમત...

કોઇ પણ વ્યક્તિએ ક્રિકેટમાં કૌવત દેખાડવું હોય તો કાંડામાં કૌવત હોવું જરૂરી છે. આ નિયમ બધાને લાગુ પડે છે, સિવાય કે અનંતનાગમાં વસતા આમીરને. જમ્મુ-કાશ્મીરનો...

આજે વિશ્વભરમાં વસતો હિન્દુ સમુદાય ભલે હર્ષોલ્લાસભેર હનુમાન જયંતીની ઉજવણી કરી રહ્યો હોય, ઉત્તરાખંડનું એક ગામ એવું પણ છે જ્યાંના લોકો હનુમાનજીની પૂજા કરતા...

બ્રિટનના નામદાર મહારાણીના તાજને શોભાવતો કોહિનૂર હીરો ફરી એક વખત સમાચારમાં છે. આ હીરો કોઇ ચોરીને નથી લઇ ગયું, પણ બ્રિટનની ઇસ્ટ ઇંડિયા કંપનીને ભેટ આપવામાં...

લંડનઃ બ્રિટનમાં ૫૫ વર્ષની દાદી શેરોન કટ્સે આઈવીએફ ટેકનિકથી એક સાથે ટ્રીપ્લેટ એટલે કે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. આટલી મોટી ઉંમરે એક સાથે ત્રણ બાળકોને જન્મ...

કોઈ ગુપ્ત સંતાડેલા ખજાના માટે હત્યા થઈ હોય એવી સંખ્યાબંધ ફિલ્મો હોલિવૂડ અને બોલિવૂડમાં બની ગઇ છે, પરંતુ આવી ફિલ્મોના પ્લોટને ટક્કર મારે એવી સાચુકલી સ્ટોરી...

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ ઉક્તિ હવે લોભિયા ઉપરાંત અંધશ્રદ્ધાળુ લોકો માટે પણ લાગુ પાડી શકાય તેમ છે. અમેરિકાના સીએટલમાં રહેતા બેન્જામિન રોગોવી...

પશ્ચિમ ઓડિશાના ૬૬ વર્ષીય કવિ હલધર નાગ ત્રણ ચોપડી સુધી પણ ભણ્યા નથી, પણ પીએચ.ડી. કરનારા પાંચ વિદ્યાર્થીઓએ તેમની કવિતાઓને પોતાનાં સંશોધનનો વિષય બનાવ્યો છે....

થોડાક દિવસ પહેલાં બેંગ્લૂરુના સતીશ કેડેબોમ નામના ડોગ-બ્રીડરે ચીનથી ખાસ કોરિયન ડોસા મેસ્ટિફ બ્રીડનાં બે પપી વિક્રમજનક કિંમતે મંગાવ્યા છે. ચીનના બૈજિંગથી...



to the free, weekly Gujarat Samachar email newsletter