સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

કેરળમાં ટ્વિન્સ અને ટ્રિપલેટનો મેળાવડો

લીલીછમ હરિયાળીથી હર્યાભર્યા કેરળમાં તાજેતરમાં એક અનોખો મેળાવડો યોજાઇ ગયો. પ્રવાસ-પર્યટન માટે જાણીતા કેરળના એર્નાકુલમ નગરના ટાઉન હોલમાં યોજાયેલા આ મેળાવડામાં બે વર્ષના બાળકથી માંડીને 72 વર્ષ સુધીના વડીલો સહિત 137 ટ્વિન્સ અને 4 ટ્રિપલેટ્સ એકત્ર...

આપણે સહુએ એક કરતાં વધુ વખત સાંભળ્યું છે કે અડગ મનના માણસો પહાડ જેવો અવરોધ પણ ઓળંગી જાય છે, પરંતુ આનું જીવતુંજાગતું ઉદાહરણ જોવું હોય તો મળો ટિફેની જોયનરને....

અમેરિકાના આ મહાનગરમાં આવેલો ચાઇનાટાઉન સ્ટોર ત્યાં વેચાતી વસ્તુઓ માટે નહીં પરંતુ તેની બિલાડીના કારણે ચર્ચામાં છે. સામાન્યપણે સ્ટોર ચલાવવા માટે મેનેજમેન્ટની...

મહાનગરમાં એક પતિએ પત્નીને ઓનલાઇન વેચવા મૂકતા ચર્ચા સાથે ભારે રમૂજ પણ થઈ હતી. વાત અહીં પૂરી નથી થતી, થોડાક કલાકોમાં જ તેની પત્ની માટે ૬૬ હજાર પાઉન્ડની ઓફર...

માનવશરીર ઘરડું થાય છે, પરંતુ હૈયે હામ હોય અને જુસ્સો બુલંદ હોય તો ઇચ્છાશક્તિ ક્યારેય ઘરડી થતી નથી. આ વાત અમેરિકાના ટેક્સાસના ક્રિસ્કો ગામમાં રહેતા ભારતીય...

 સમગ્ર વિશ્વમાં હૃદયરોગ, કેન્સર સહિતના અનેક રોગો માટે ઓબેસિટી એટલે કે સ્થૂળતા મુખ્ય કારણરુપ હોવાની જાગૃતિ વધતી રહી છે ત્યારે લોકો સ્થૂળતા અને વજન ઘટાડી...

રડવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે અને તેના કેટલાક લાભ પણ છે. જોકે જાપાની પ્રજાએ તો રડાવાનો અને પછી લોકોને છાના રાખવાનો નવો બિઝનેસ શરૂ કર્યો છે. જાપાનમાં...

પૃથ્વી પર ક્યાંથી જીવન અસ્તિત્વ ધરાવે છે? એ સવાલનો વિજ્ઞાનીઓને નવો જવાબ મળ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેટલાક ભુસ્તરશાસ્ત્રીઓને ગ્રીનલેન્ડમાંથી કેટલાક એવા ખડકો...

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં એક વૃક્ષ છેલ્લા ૧૧૮ વર્ષથી ધરપકડ કરાયેલી હાલતમાં છે. લાંદી કોટલ આર્મી એરિયામાં આવેલા એ વૃક્ષની ૧૮૯૮માં ‘ધરપકડ’ કરીને સાંકળે...

ચીનમાં અત્યંત આશ્ચર્યકારક ઘટના બની છે. હુનાન પ્રાંતની એક મહિલાએ એવો દાવો કર્યો છે કે તે ૧૭ મહિનાથી પ્રેગનન્ટ છે અને હજુ સુધી તેના બાળકની ડિલિવરી થઈ શકી...

ઇજિપ્તમાં ૬૬ ટકા દંપતિઓએ છુટાછેડા માટેની અરજીઓ દાખલ કરી છે. તેઓ ઘરેલુ હિંસાના શિકાર બન્યા હોવાથી પત્નીઓની સાથે રહેવા માગતા નથી. જોકે મહિલાઓને કાયદા દ્વારા...



to the free, weekly Gujarat Samachar email newsletter