સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

કેરળમાં ટ્વિન્સ અને ટ્રિપલેટનો મેળાવડો

લીલીછમ હરિયાળીથી હર્યાભર્યા કેરળમાં તાજેતરમાં એક અનોખો મેળાવડો યોજાઇ ગયો. પ્રવાસ-પર્યટન માટે જાણીતા કેરળના એર્નાકુલમ નગરના ટાઉન હોલમાં યોજાયેલા આ મેળાવડામાં બે વર્ષના બાળકથી માંડીને 72 વર્ષ સુધીના વડીલો સહિત 137 ટ્વિન્સ અને 4 ટ્રિપલેટ્સ એકત્ર...

કાશીના કબીરનગરમાં આશ્રમમાં રહેતા સ્વામી શિવાનંદ આજની તારીખે વિશ્વમાં સૌથી વયોવૃદ્ધ છે. ૮ ઓગસ્ટ, ૧૮૯૬ના રોજ જન્મેલા સ્વામી શિવાનંદના શિષ્યોએ તેમના ૧૨૦મા...

ઘર બદલવાની કામગીરી ખરેખર તો ખૂબ માથાકૂટ ભરેલી અને માનસિક તણાવ આપનારી હોય છે. જોકે સ્મૃતિને ચેતનવંતી કરવા માટે ઘર બદલવાની આ પ્રક્રિયા બહુ ઉપયોગી થઇ પડે...

મેનર, રંઢેડા, કિકરડા, બંઠેડા ખુર્દ અને ખરસાણ એવાં ગામો છે કે જ્યાંના લોકો માટે પાકકલા વ્યવસાય નહીં પણ પેશન છે. અહીંના લોકો દ્વારા બનાવવામાં આવેલાં સ્વાદિષ્ટ...

બેન્કમાં સામાન્ય રીતે રોકડનો વ્યવહાર થાય છે, પરંતુ ન્યુઝીલેન્ડના વાંગરે શહેરમાં દુનિયાની પહેલી મૂડ બેન્ક શરૂ કરવામાં આવી છે. એક એટીએમ મશીન જેવી બેન્ક છે. અહીં...

અમેરિકામાં વસતા ભારતીય નવીન જૈનની કંપની મૂન એક્સપ્રેસે અંતરિક્ષને આંબતી સફળતા મેળવી છે. આ કંપનીને અમેરિકન સરકારે ચંદ્ર યાત્રા કરવાની તમામ પરવાનગીઓ આપી...

વિશ્વમાં ફરવાની તમન્ના અનેકની હોય છે, પણ મુશ્કેલી હોય છે ખર્ચાની. જોકે મોનિકા લીન કાણી પાઇ ખર્ચ્યા વગર દુનિયામાં ફરી વળી છે. અલ્બામાની મોનિકાએ વિશ્વમાં...

કેટલાક પક્ષીઓ ઉડતી વખતે જ ઊંઘ લઈ લેતા હોવાના પુરાવા પ્રથમ વાર વિજ્ઞાનીઓને મળ્યા છે. જર્મનીની મેક્સ પ્લાન્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓર્નિથોલોજીના સંશોધકોએ એક અભ્યાસ...

જે હોટેલમાં બે વર્ષ પૂર્વે લગ્ન અને રિસેપ્શન માટે બુકીંગ કરાવ્યું હોય અને પ્રસંગના બે જ દિવસ અગાઉ હોટેલને તાળાં લાગી જાય તો?! એડમ સેન્ડર્સ અને એમેન્ડા...

દુનિયાભરમાં દરરોજ હજારો ટન ખાદ્યસામગ્રી ડસ્ટબીનમાં પધરાવી દેવાય છે. જોકે ઇટલીમાં હવે કોઇ અન્નનો બગાડ નહીં કરી શકે. સરકારે ઘડેલા કાયદા અનુસાર સુપરમાર્કેટ,...

એક કેનેડિયન માણસ વિન્સટન બ્લેકમોર ૨૭ પત્નીઓ સાથે કેનેડામાં રહે છે અને તેને કુલ ૧૪૫ બાળકો છે. જોકે, કેનેડામાં બહુપત્નીત્વને કાનૂની માન્યતા નથી તેથી વિન્સટન...



to the free, weekly Gujarat Samachar email newsletter