1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

ડાયનાસોરનું 15 કરોડ વર્ષ જૂનું હાડપીંજર

ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.

ન્યૂ યોર્કના 84 વર્ષના રિક રહોડ્સે ગત જુલાઈમાં તેમની 15 વર્ષીય પૌત્રી લૂસી સાથે સ્કોટલેન્ડના પર્વતીય વિસ્તારોમાં ટ્રેકિંગ પ્રોગ્રામ પસંદ કર્યો તો પરિજનો...

હીરો સદાયથી માણસના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. હીરાની ચમક સામે દુનિયાની તમામ ચમક ઝાંખી છે. સાઉથ આફ્રિકન દેશ બોત્સવાનાની એક ખાણમાંથી 2,492 કેરેટનો છેલ્લાં...

 વિજ્ઞાનીઓમાં ભલે એલિયનના અસ્તિત્વ મુદ્દે મતમતાંતર હોય, પણ તમિલનાડુના આ સજ્જનને એલિયનના અસ્તિત્વ અંગે કોઇ શંકા-કુશંકા નથી. આથી જ તો તેમણે અડધા એકરથી વધુ...

વિજ્ઞાન જે ઝડપે પ્રગતિ કરી રહ્યું છે તેનાથી મનાય છે કે ભવિષ્યમાં સંશોધકો એવી પદ્ધતિ વિકસાવી લેશે કે મૃતકને ફરી જીવિત કરી શકાશે. અમેરિકાના અબજપતિઓ પણ આ...

આસામના ચરાઈદેવ જિલ્લામાં આવેલાં છ સદી પુરાણા મોઈદમ ‘ભારતનાં પિરામિડ’ તરીકે જાણીતાં છે. અહોમ રાજાઓનું આ સમાધિસ્થળ ‘અહોમ મોઈદમ’ કે ‘મૈદામ’ તરીકે પણ ઓળખાય...

મહારાષ્ટ્રના પૂણે જિલ્લાનો આલંદી (દેવાચી આલંદી) કસ્બો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ‘વેડિંગ વિલેજ’ બની ગયો છે. લગ્નોની સીઝનમાં અહીં રોજ લગભગ 1200 લગ્ન થાય છે....

 વાત તમને માન્યામાં આવે કે ના આવે, પણ ફોટોગ્રાફ્સ તો હેડિંગમાં લખ્યા પ્રમાણેની જ ઝલક રજૂ કરે છે. ચીનમાં લગભગ છેલ્લા લગભગ ત્રણ મહિનાથી આકરો હીટવેવ ચાલી...

જો વ્યક્તિની જોબ પ્રાઇવેટ હોય તો તે થોડીક વધુ સારી કંપની મળતાં જ જોબ બદલી નાખે છે અને સારો પગાર તથા સારી પોઝિશન મેળવી લે છે. ખાસ કરીને આજની યુવા પેઢી તો...



to the free, weekly Gujarat Samachar email newsletter