નામિબિયાના બળબળતા રણમાં ઠંડા ઠંડા કુલ કુલ ‘ફ્રીઝ’

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...

માધવાણી ગ્રૂપ હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ હસ્તગત કરી ભારતમાં પાંચ વર્ષમાં રૂ.10,000 કરોડ રોકશે

ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની હસ્તગત કરવાની સાથે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 કરોડ રૂપિયાના રોકાણો કરવા જાહેરાત...

દક્ષિણ આફ્રિકાના પ્રોસિક્યુટર્સે ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચારની જાળના કેન્દ્રમાં રહેલા ભારતમાં જન્મેલા ગુપ્તા બંધુઓ - અજય, અતુલ અને રાજેશ - ના પ્રત્યર્પણના...

ઇજિપ્ત પોલીસે ગુરુવારે એક ભૂતપૂર્વ સાંસદ અને અન્ય લોકોની ૨૦૧ ફૈરોનિક, ગ્રીક અને રોમનકાળની મૂર્તિઓના ગેરકાયદે ખોદકામ અને દાણચોરી કરવાના આરોપસર ધરપકડ કરી હતી. 

મોઝામ્બિકમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચાલી રહેલી લોહિયાળ જેહાદી બળવાખોરીનો અંત લાવવા દક્ષિણ આફ્રિકન દેશો ત્યાં દળો મૂકવા માટે સંમત થયા હતા. એક દિવસીય બેઠક બાદ બ્લોકના એક્ઝિક્યુટિવ સેક્રેટરી સ્ટેર્ગોમેના ટેક્સે જણાવ્યું કે સાઉથ આફ્રિકન ડેવલપમેન્ટ...

૨૦૧૯માં કરેલા કૃત્યો દ્વારા દેશની સુરક્ષાની અવગણના કરવા બદલ આઈવરીના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પૂર્વ બળવાખોર નેતા ગ્વિલાસુમે સોરોને એબીડજનમાં તેમની ગેરહાજરીમાં આજીવન કેદની સજા ફરમાવાઈ હતી.  

અગાઉ સ્વાઝીલેન્ડ તરીકે જાણીતા આફ્રિકાના દક્ષિણી દેશ એસ્વાતીનીમાં લોકશાહી તરફી સક્રિય કાર્યકરોએ લોકશાહી સુધારા ન થાય અને તમામ વિરોધ પક્ષો પરથી પ્રતિબંધ ઉઠાવી ન લેવાય ત્યાં સુધી રાજાશાહી સામેના ઉગ્ર દેખાવોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.    

'જેકબ ગેડ્લેયીહ્લેકિસા ઝૂમાને ૧૫ મહિના જેલની સજા સંભળાવવામાં આવે છે.' કેટલીક ટ્રાયલ દરમિયાન ભૂતપૂર્વ પ્રમુખની ગેરહાજરીની પ્રતિક્રિયામાં ૨૯ જૂને દક્ષિણ...



to the free, weekly Gujarat Samachar email newsletter