નાઈરોબીમાં નદીઓ પાસેની વસાહતો તોડી પડાઈ

કેન્યાની સરકારે નાઈરોબીના મુકુરુ વિસ્તારમાં નદીની નજીકમાં આવેલી બિનસત્તાવાર વસાહતોમાંથી લોકોને હાંકી કાઢી મકાનોને બૂલડોઝર્સથી તોડી પાડવાની કામગીરી યથાવત રાખી છે. રાજધાની નાઈરોબીથી 50 કિલોમીટર પૂર્વમાં મૂશળધાર વરસાદ અને પૂરથી સંખ્યાબંધ લોકો તણાઈ...

કેન્યાના પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોની રાષ્ટ્રીય હડતાળનો અંત

કેન્યાની પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોએ સરકાર સાથે ગત બુધવાર 08 મેએ કામ પર પરત ફરવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવા સાથે તેમની લગભગ બે મહિનાની રાષ્ટ્રીય હડતાળનો અંત આવ્યો હતો. હડતાળનો અંત આવવાથી આરોગ્ય સેવાઓ માટે સરકારી હોસ્પિટલો પર આધાર રાખતા લાખો...

 યુગાન્ડાના પ્રમુખ મુસેવેનીના વિજયને પડકારતી પ્રમુખપદના પૂર્વ ઉમેદવાર બોબી વાઈનની મૂળ પિટિશનમાં સુધારાવધારા અને નવા કારણો ઉમેરવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે...

૭ ફેબ્રુઆરીએ કોંગોના પૂર્વમાં બુટેમ્બોમાં ઘાતક હેમરેજીક તાવને લીધે એક મહિલાના મૃત્યુની પુષ્ટિ થયા પછી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ઈબોલાના સંભવિત ફરી ઉછાળાને નિયંત્રણમાં લેવા કાર્ય કરી રહ્યું છે. કિન્હાસાની હેલ્થ મિનિસ્ટ્રી રોગચાળો ફાટી નીકળ્યો...

ટાન્ઝાનિયાના હેલ્થ મિનિસ્ટર ડોરોથી ગ્વાજીમાએ પાટનગર ડોડોમા ખાતે જણાવ્યું હતું કે કોવિડ – ૧૯ માટે વેક્સિન મેળવવાનું કોઈ આયોજન નથી. ૬૦ મિલિયન લોકોની વસ્તી...

કેન્યાના લેક બેરિંગોના લોંગીચારો ટાપુ પરથી ત્રીજા રોથ્સચાઈલ્ડ જિરાફને બચાવવામાં આવ્યું હતું. આ લેકની આસપાસ પાણીનું સ્તર વધતાં જમીનનો ભાગ પાણીમાં ગરકાવ...

સારા હવામાનને લીધે યુગાન્ડામાં ૨૦૨૦માં કોફીની નિકાસમાં ૯૭૨,૯૬૨ બેગનો વધારો થયો હતો જે ૨૦૧૯ કરતાં ૨૨ ટકા વધારો સૂચવે છે. આ નિકાસમાં યુગાન્ડાને ૫૧૫.૯૪ મિલિયન...

 યુગાન્ડાના ભૂતપૂર્વ વોરલોર્ડ ડોમિનિક ઓંગ્વનને નેધરલેન્ડના હેગમાં આવેલી ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ વોર ક્રાઈમ તેમજ હત્યા, દુષ્કર્મ, અત્યાચાર, જાતીય...

સાઉથ કોરિયાના ટ્રેડ મિનિસ્ટર યુ મ્યુંગ – હીએ પોતાની ઉમેદવારી દાવો પાછો ખેંચી લેતાં ભૂતપૂર્વ ફાઈનાન્સ મિનિસ્ટર ન્ગોઝી ઓકોન્જો - લ્વીએલા વર્લ્ડ ટ્રેડનો ઓર્ગેનાઈઝેશનના...

 યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ લોકશાહી અને સુશાસન પર ધ્યાન આપીને લોકલ ગ્રૂપ્સના કાર્યને સહાય આપતા યુરોપિયન દેશોની સહાયથી ચાલતા મલ્ટિમિલિયન ડોલર ફંડને...

કોંગોના પ્રમુખ ત્શીસેકેદી એક વર્ષ માટે આફ્રિકન યુનિયનના ચેરમેન બન્યા છે. ૬ ફેબ્રુઆરીએ મળેલી આફ્રિકન યુનિયનની શિખર બેઠકમાં તેમણે સાઉથ આફ્રિકાના સીરીલ રામાફોસાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter