નામિબિયાના બળબળતા રણમાં ઠંડા ઠંડા કુલ કુલ ‘ફ્રીઝ’

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...

માધવાણી ગ્રૂપ હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ હસ્તગત કરી ભારતમાં પાંચ વર્ષમાં રૂ.10,000 કરોડ રોકશે

ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની હસ્તગત કરવાની સાથે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 કરોડ રૂપિયાના રોકાણો કરવા જાહેરાત...

પ્રમુખ યોવેરી મુસેવેનીના સીનિયર પ્રેસ સેક્રેટરી ડોન વાન્યામાએ યુગાન્ડા ખાતેના અમેરિકી રાજદૂત મિસ નાતાલિ ઈ. બ્રાઉનને યુગાન્ડાની આંતરિક બાબતોથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. નાતાલિએ હ્યુમન રાઈટ્સના વકીલ નિકોલસ ઓપીયોની ધરપકડ અને અટકાયતની ટીકા કરતા...

 કોવિડ મહામારી દરમિયાન આર્થિક રીતે અન્ય દેશોને પાછળ રાખનારા દેશોમાં યુગાન્ડાનો સમાવેશ થયો છે. દુનિયાના દસ ઝડપથી વિકસતા અર્થતંત્રમાં આફ્રિકાના સાત દેશોનો સમાવેશ થયો છે. આ યાદીમાં પહેલા ક્રમે બાંગલાદેશ, બીજા ક્રમે ઈથિઓપિયા, વિયેતનામ ત્રીજા, ચીન...

પોર્ટફોલિયો વિનાના પૂર્વ પ્રધાન હાજી અબ્દુ નદ્દદુલીએ જણાવ્યું હતું કે પ્રમુખ યોવેરી મુસેવેની તેમના પરિવારના સભ્યોની સંડોવણી સાથેના ભ્રષ્ટાચારના મામલાનું...

 યુગાન્ડામાં યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા મિશને ૨૦૨૧ની સામાન્ય ચૂંટણીમાં નિરીક્ષક તરીકે ભાગ લેવામાં રસ દાખવ્યો હતો. ૮મી ડિસેમ્બરે અમેરિકન એમ્બેસીએ માર્ક સી ટોનરના નેતૃત્વ હેઠળના તેના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ મારફતે ચૂંટણીના અંત સુધી ચૂંટણીની...

પ્રમુખ મુસેવેનીએ જાન્યુઆરી ૨૦૨૧માં યોજાનારી ચૂંટણીમાં અવરોધ ઉભો કરનાર સામે કડક હાથે કામ કરવાની ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે દલીલ કરી હતી કે નેશનલ રેઝિસ્ટન્સ આર્મી (NRA) માં તેઓ અને તેમના સાથીઓ ૧૯૮૦ના દાયકામાં શાંતિ માટે લડ્યા હતા. નેશનલ રેઝિસ્ટન્સ...

કેન્યા અને યુનાઈટેડ કિંગ્ડમ વચ્ચે તાજેતરમાં યોજાયેલી વાટાઘાટોના અંતે ૮ ડિસેમ્બરે બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક આર્થિક ભાગીદારી કરાર (EPA) થયો હતો. બ્રેક્ઝિટ...

એક અતિ મહત્ત્વના ચૂકાદામાં કેન્યાની હાઈકોર્ટે ઠેરવ્યું હતું કે ૨૦૦૭ - ૨૦૦૮ની ચૂંટણી પછી થયેલા જાતીય ગુનાઓની તપાસ અને અદાલતી કાર્યવાહી કરવામાં કેન્યાની સરકાર નિષ્ફળ રહી હતી. કોર્ટે ચાર અરજદારોને નાણાંકીય વળતર જારી કર્યું હતું. ૨૦૧૬ના હ્યુમન રાઈટ્સ...

સમગ્ર વિશ્વમાં વસતા કચ્છી લેવા પટેલોનો સૌ પ્રથમ સમાજ એવું મોમ્બાસા પોતાની સ્થાપનાનું અમૃતપર્વ ન્યાલી ખાતે નૂતન સંકુલમાં ઊજવશે. લાભપાંચમના દિને આ સંકુલના ખાતમુહૂર્ત સાથે કચ્છીઓની આફ્રિકા હિજરતનો નવો અધ્યાય આલેખાયો હતો. સમાજ સંકુલના મુખ્ય દાતા...

યુગાન્ડાના ત્રીજા સૌથી મોટા શહેર મ્બાલેના મધ્યમાં સાયનો-યુગાન્ડા મ્બાલે ઈન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલો છે જે પ્રમુક યોવેરી મુસેવેનીએ સૂચવેલા રાષ્ટ્રીય.સ્તરના...

તાજેતરમાં વિક્ટોરિયા યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રૂપારેલિયા ગ્રૂપ ઓફ કંપનીઝના સ્થાપક ડો. સુધીર રૂપારેલિયાએ આ યુનિવર્સિટીની અત્યાર સુધીની પ્રભાવશાળી...



to the free, weekly Gujarat Samachar email newsletter